બોલિવુડ સ્ટાર કાર્તિક આર્યનનો હટકે અંદાઝ, ગુજરાતની પ્રથમ કોરોના વિજેતા સાથે સંવાદ કર્યો
બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને અલગ જ અંદાજમાં કોરોના વાયરસને હરાવવાનું અભિયાન હાથ ધર્યુ છે. પોતાની યુટયૂબ ચેનલ ‘કોકી પુછેગા’ દ્વારા કોરોના અંગે સામાજિક જાગૃતિ ફેલાવવાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કાર્તિક આર્યને ગુજરાતની પ્રથમ કોરોના પોઝિટીવ અમદાવાદની સુમિતિસિંધ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરી અને તેને બિરદાવી હતી. Web Stories View more ડાઉન […]
બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને અલગ જ અંદાજમાં કોરોના વાયરસને હરાવવાનું અભિયાન હાથ ધર્યુ છે. પોતાની યુટયૂબ ચેનલ ‘કોકી પુછેગા’ દ્વારા કોરોના અંગે સામાજિક જાગૃતિ ફેલાવવાનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કાર્તિક આર્યને ગુજરાતની પ્રથમ કોરોના પોઝિટીવ અમદાવાદની સુમિતિસિંધ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરી અને તેને બિરદાવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો