Amit Shah Birthday: ભાજપના અગ્રણી નેતા અમિત શાહનો આજે જન્મદિવસ, PM MODI સહિતના નેતાઓએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છા

અમિત શાહનો આજે (22 ઓક્ટોબર)જન્મ દિવસે છે.અમિત શાહ આજે 59 વર્ષના થયા છે. શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપને જીત મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય પાછળ અમિત શાહની વ્યૂહરચના હતી. તેમની રાજકીય કારકિર્દી 1980માં શરૂ થઈ હતી.

Amit Shah Birthday: ભાજપના અગ્રણી નેતા અમિત શાહનો આજે જન્મદિવસ, PM MODI સહિતના નેતાઓએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છા
Amit Shahs
| Edited By: | Updated on: Oct 22, 2023 | 12:00 PM

ભારતીય રાજનીતીમાં અમિત શાહની ગણતરી ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જોકે, તેણે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. રાજનીતિની બારીકાઈઓને સમજતા અને સરકાર બનાવવામાં નિપુણતા ધરાવતા અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે. આપ બળે તેમણે ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.

અમિત શાહનો આજે (22 ઓક્ટોબર)જન્મ દિવસે છે.અમિત શાહ આજે 59 વર્ષના થયા છે. શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપને જીત મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય પાછળ અમિત શાહની વ્યૂહરચના હતી. તેમની રાજકીય કારકિર્દી 1980માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.તેમની રાજકીય કારકિર્દી 1980માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

  • ગુજરાતના મુખ્ય પ્રધાને પણ આપી અમિત શાહને શુભેચ્છા
  • ભાજપના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આપી શુભેચ્છા
  • ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અમિત શાહને આપી શુભેચ્છા

 

Published On - 11:51 am, Sun, 22 October 23