Amit Shah Birthday: ભાજપના અગ્રણી નેતા અમિત શાહનો આજે જન્મદિવસ, PM MODI સહિતના નેતાઓએ સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છા
અમિત શાહનો આજે (22 ઓક્ટોબર)જન્મ દિવસે છે.અમિત શાહ આજે 59 વર્ષના થયા છે. શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપને જીત મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય પાછળ અમિત શાહની વ્યૂહરચના હતી. તેમની રાજકીય કારકિર્દી 1980માં શરૂ થઈ હતી.

ભારતીય રાજનીતીમાં અમિત શાહની ગણતરી ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જોકે, તેણે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. રાજનીતિની બારીકાઈઓને સમજતા અને સરકાર બનાવવામાં નિપુણતા ધરાવતા અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે. આપ બળે તેમણે ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.
અમિત શાહનો આજે (22 ઓક્ટોબર)જન્મ દિવસે છે.અમિત શાહ આજે 59 વર્ષના થયા છે. શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપને જીત મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉદય પાછળ અમિત શાહની વ્યૂહરચના હતી. તેમની રાજકીય કારકિર્દી 1980માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.તેમની રાજકીય કારકિર્દી 1980માં શરૂ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સતત સત્તાની સીડી ચઢી રહ્યા છે અને આજે તેઓ દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
Birthday wishes to Shri @AmitShah Ji. He is passionate about India’s progress and ensuring a better quality of life for the poor. He has made a mark as an outstanding administrator, making notable contributions to enhancing India’s security apparatus and further developing the…
— Narendra Modi (@narendramodi) October 22, 2023
- ગુજરાતના મુખ્ય પ્રધાને પણ આપી અમિત શાહને શુભેચ્છા
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી, ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, ગુજરાતના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહને જન્મદિવસની અનેકાનેક શુભકામના પાઠવું છું. દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિને સુદૃઢ બનાવવામાં તેમજ “સહકાર થી સમૃદ્ધિ” ના સૂત્ર સાથે સહકાર ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ સાધવામાં… pic.twitter.com/dGCBXjlbLx
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 22, 2023
- ભાજપના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આપી શુભેચ્છા
गुजरात के सपूत, देश के यशस्वी गृहमंत्री श्री अमितभाई शाह जी को जन्मदिन की बहुत-बहुत शुभकामनाएँ। ईश्वर आपको सदैव स्वस्थ और प्रसन्न रखे, आप दीर्घायु हों। आपका कुशल नेतृत्व राष्ट्र को नई ऊँचाई प्रदान करे और आप सदैव हमारा मार्गदर्शन करते रहें।#HBDayAmitShah pic.twitter.com/08IrlcxfFI
— Vijay Rupani (@vijayrupanibjp) October 22, 2023
- ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અમિત શાહને આપી શુભેચ્છા
अनुशासन, कर्मठता व सांगठनिक कौशल के आदर्श प्रतिमान, लोकप्रिय जननेता, देश की आंतरिक सुरक्षा-व्यवस्था सुदृढ़ करने में सतत रत, सहकार से समृद्धि भाव को निरंतर चरितार्थ कर रहे माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी को जन्मदिन की हार्दिक बधाई!
प्रभु श्री राम से आपके… pic.twitter.com/GayCqJicdg
— Yogi Adityanath (@myogiadityanath) October 22, 2023