West Bengal Election 2021માં ‘પાવરી હો રહી હૈ’: J P Naddaનો Video Viral

પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાનો ચૂંટણી પ્રચાર કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે રેલીને 'પાવરી હો રહી હૈ'ની શૈલીમાં સંબોધન કરતા જોવા મળી રહ્યા છે.

West Bengal Election 2021માં 'પાવરી હો રહી હૈ': J P Naddaનો Video Viral
J P Nadda (File Image)
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 27, 2021 | 4:56 PM

પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાનો ચૂંટણી પ્રચાર કરવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે રેલીને ‘પાવરી હો રહી હૈ’ની શૈલીમાં સંબોધન કરતા જોવા મળી રહ્યા છે. જે.પી.નડ્ડાએ એક રેલીને સંબોધન કરતાં કહ્યું કે, “આ બંગાળના પ્રબુદ્ધ લોકો છે.” આ આપણે બધા છીએ અને આ બંગાળમાં પરિવર્તન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેની આ ક્લિપને ટ્રેન્ડમાં ચાલી રહેલી ‘પાવરી હો રહી હૈ” સાથે જોડતો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં ભાજપની પાવરી થઈ રહી છે. ભાજપના પ્રવક્તા તેજિંદર પાલસિંહ બગ્ગાએ પણ આ પ્રકારનો એક વીડિયો ટ્વીટ કર્યો છે.

TMCની આ પોસ્ટની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. જો કે, ટીએમસી દ્વારા શેર કરેલી તસવીર મીટીંગ દરમિયાન નહોતી, પરંતુ તે શરૂ થવા પહેલાં હતી. માનવામાં આવે છે કે ભાજપના પ્રવક્તાએ જેપી નડ્ડાના ભાષણને પાવરી સાથે જોડતા એક રીતે ટીએમસીને જવાબ આપ્યો હતો. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડાઈ આગામી દિવસોમાં વધુ જોર લગાવી શકે છે. ચૂંટણી પંચે શુક્રવારે પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થવાનું છે અને પરિણામ 2 મેના રોજ બહાર આવશે. 8 તબક્કામાં મતદાન કર્યા પછી પણ મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે કે એમણે મોદી સરકારના ઈશારે આમ કર્યું હોવાના આક્ષેપ કર્યા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">