બિહાર ચૂંટણીનો એગ્જિટ પોલ, જાણો કોને મળી કેટલી સીટ, કોણ બનાવશે સરકાર?

બિહાર ચૂંટણીનો એગ્જિટ પોલ, જાણો કોને મળી કેટલી સીટ, કોણ બનાવશે સરકાર?

બિહારની 43 સીટ પર ત્રણ ચરણોમાં મતદાન થઈ ચૂક્યુ છે. છેલ્લા તબક્કામાં આજે 78 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન પ્રાપ્તિની સમાપ્તિ સાથે એગ્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ચૂક્યા છે. અલગ અલગ એજન્સી અને ન્યુઝ ચેનલના એગ્ઝિટ પોલમાં ભાજપ, આરજેડી, જેડીયુ, એલજેપી અને બાકીના દળને મળનારી સીટોના આંકડા સામે […]

Niyati Trivedi

| Edited By: Kunjan Shukal

Nov 07, 2020 | 10:06 PM

બિહારની 43 સીટ પર ત્રણ ચરણોમાં મતદાન થઈ ચૂક્યુ છે. છેલ્લા તબક્કામાં આજે 78 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન પ્રાપ્તિની સમાપ્તિ સાથે એગ્ઝિટ પોલના આંકડા પણ સામે આવી ચૂક્યા છે. અલગ અલગ એજન્સી અને ન્યુઝ ચેનલના એગ્ઝિટ પોલમાં ભાજપ, આરજેડી, જેડીયુ, એલજેપી અને બાકીના દળને મળનારી સીટોના આંકડા સામે આવ્યા છે. તો આવો જાણીએ કોણ સરકાર બનાવવાથી એકદમ નજીક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચેનલ /એજન્સી મહાગઠબંધન એનડીએ એલજેપી અન્ય
TV9મહા Exit polls 115-125 110-120 3-5 10-15
ટાઇમ્સ નાઉ- સીવોટર 120 116 1 6
R ભારત જન કી બાત 118-138 91-117 5-8 3-6
ટુડેઝ ચાણક્ય 180 55 8
આજતક એક્સિસ માય ઇનડિયા 139-161 69-91 3-5

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે આ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 110 અને વીઆઈપીએ 11 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. જ્યારે મહાગઠબંધને આરજેડી તરફથી 144 કોંગ્રેસ તરફથી 70 અને લેફ્ટ પાર્ટીઓએ 29 સીટ પરથી ઉમેદવારને ઉભા રાખ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati