Bhavantar Bharpai Yojana: 19 પાકના ખેડૂતોને મળ્યા ગેરેન્ટીના ભાવ, જો થશે નુકસાની તો સરકાર કરશે ભરપાઈ

ખેડુતોએ 'મેરી ફસલ મેરા બ્યોરા" પોર્ટલ પર નોંધણી કરાવી લેવી પડશે. જેથી સરકારને જાણ રહે છે કે તમે કયો પાક ઉગાડ્યો છે. આ કર્યા પછી તમને શાકભાજી અને ફળોના વેચાણમાં કોઈ નુકસાન થશે નહીં.

Bhavantar Bharpai Yojana: 19 પાકના ખેડૂતોને મળ્યા ગેરેન્ટીના ભાવ, જો થશે નુકસાની તો સરકાર કરશે ભરપાઈ
Bhavantar Bharpai Yojana
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 27, 2021 | 12:22 PM

હરિયાણા સરકારે ભાવાંતર ભરપાઈ યોજના (Bhavantar bharpai yojana) અંતર્ગત 19 પાકના ભાવની ખાતરી આપી છે. જો બજારમાં વેચવાના નિયત દર કરતા ઓછા ભાવ ખેડુતોને મળશે, તો જે પણ ફરક પડશે તે ભરપાઈ કરવામાં આવશે. તેનો લાભ લેવા માટે, ખેડુતોએ ‘મેરી ફસલ મેરા બ્યોરા” પોર્ટલ પર નોંધણી કરાવી લેવી પડશે. જેથી સરકારને જાણ રહે છે કે તમે કયો પાક ઉગાડ્યો છે. આ કર્યા પછી તમને શાકભાજી અને ફળોના વેચાણમાં કોઈ નુકસાન થશે નહીં.

આ યોજના અંતર્ગત 4187 ખેડુતોને 10 કરોડ 12 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી છે. જો તમે નુકસાનને ટાળવા માંગતા હો, તો સૌ પ્રથમ, ઇ-દિશા કેન્દ્ર, માર્કેટિંગ બોર્ડ અથવા બાગાયત વિભાગ સહિત, આ પોર્ટલ પર નોંધણી કરાવી લો. આ અંતર્ગત શાકભાજીના 14, ત્રણ ફળોના અને બે મસાલાના તફાવતની ભરપાઇ કરવાની જોગવાઈ છે.

કઈ રીતે મેળવશો લાભ હરિયાણા પબ્લિક એન્ટરપ્રાઇઝ બ્યુરોના અધ્યક્ષ સુભાષ બરાલાએ ટીવી-9 ડિજિટલને જણાવ્યું હતું કે પાકના વેચાણ બાદ તેઓ ‘ફોર્મ જે’ આપશે. જેમાં તે લખવામાં આવશે કે તેણે તમારી ઉપજ કયા દરે લીધી છે. જો સરકાર દ્વારા નિર્ધારિત દરની નીચે વેચાણ હોય, તો ફરકની ભરપાઈ કરવામાં આવશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

તે ફોર્મ કૃષિ વિભાગને સબમિટ કરવા પડશે. આ પછી તમને પૈસા મળશે. શિમલા મિર્ચ અને રીંગણના ભાવાંતર લાભ લેવા 15 માર્ચ સુધીમાં નોંધણી કરાવી લેવાની રહેશે. જ્યારે જામફળ માટે નોંધણી 15 એપ્રિલથી 15 મે દરમિયાન કરવામાં આવશે. દરેક પાક માટે જુદા જુદા સમયે નોંધણી માટેની જોગવાઈ કરવામાં આવી છે.

કયા પાક માટે કેટલા દર નક્કી કરાયા ? ટમેટાં (રૂ. 500 ક્વિન્ટલ) ડુંગળી (650 રૂપિયા ક્વિન્ટલ) બટાકા (500 રૂપિયા ક્વિન્ટલ) કોબી ફ્લાવર (750 રૂપિયા ક્વિન્ટલ) માલટા (રૂ. 1100 ક્વિન્ટલ) અમૃત (રૂ .1300 ક્વિન્ટલ) ગાજર (700 રૂપિયા ક્વિન્ટલ) વટાણા (રૂ. 1100 ક્વિન્ટલ) કેપ્સિકમ (900 રૂપિયા ક્વિન્ટલ) રીંગણ (રૂ. 500 ક્વિન્ટલ) ભીંડી (રૂ. 1050 ક્વિન્ટલ) લીલી મરચા (રૂ. 950 ક્વિન્ટલ) દૂધી (રૂ. 450 ક્વિન્ટલ) કારેલાં (રૂ. 1350 ક્વિન્ટલ) ફ્લાવર (650 રૂપિયા ક્વિન્ટલ) મૂળા (રૂ. 450 ક્વિન્ટલ) લસણ (રૂ. 2300 ક્વિન્ટલ) હળદર (રૂ. 1400 ક્વિન્ટલ) કેરી (1950 રૂપિયા ક્વિન્ટલ)

બજારમાં ખેડુતોના વેચાણ માટે આ લઘુત્તમ જથ્થાબંધ દર નક્કી કરાયો છે. આ પ્રકારનો દર મળવાની બાંયધરી આપવામાં આવે છે. બજારમાં ઉપલબ્ધ હોય કે સરકાર દ્વારા વળતર આપવામાં આવે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">