ભારતની પ્રથમ કોરોના વાઈરસની રસી ‘કોવેક્સિન’ તૈયાર, જૂલાઈ મહિનામાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ

વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક(Bharat Biotech)એ સોમવારના દિવસે મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે દેશની સૌપ્રથમ કોરોના વેક્સિન સફળતાપૂર્વક બનાવવામાં આવી છે. બાયોટેકએ નિવેદનમાં કહ્યું કે આ વેક્સિન ICMR,નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને સંયુક્તરૂપે બનાવવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ વધુમાં ઉમેર્યું કે કોરોના વાઈરસનની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ જૂલાઈ મહિનામાં શરૂ કરવામાં આવશે. […]

ભારતની પ્રથમ કોરોના વાઈરસની રસી 'કોવેક્સિન' તૈયાર, જૂલાઈ મહિનામાં શરૂ થશે હ્યુમન ટ્રાયલ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:13 PM

વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક(Bharat Biotech)એ સોમવારના દિવસે મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે દેશની સૌપ્રથમ કોરોના વેક્સિન સફળતાપૂર્વક બનાવવામાં આવી છે. બાયોટેકએ નિવેદનમાં કહ્યું કે આ વેક્સિન ICMR,નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને સંયુક્તરૂપે બનાવવામાં આવી છે. આ ઉપરાંત કંપનીએ વધુમાં ઉમેર્યું કે કોરોના વાઈરસનની વેક્સિનનું હ્યુમન ટ્રાયલ જૂલાઈ મહિનામાં શરૂ કરવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

bharat-biotech-developed-india-first-vaccine-candidate-covaxine-for-covid-19

આ પણ વાંચો : વડોદરામાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત બાયોટેક કંપનીએ આ દવાને કોવેક્સિન નામ આપ્યું ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ ડ્ર્ગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઈઝેશન અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ ફેઝ-1 અને ફેઝ-2 માટે દવાના હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી આપી છે. આ સિવાય કંપનીએ ભારત સરકારને દવાની તમામ પ્રી-ક્લીનિકલ સ્ટડીઝ ઉપલબ્ધ કરાવી હતી. જે બાદ સરકારના વિવિધ વિભાગો દ્વારા આ દવાને મંજૂરી આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારત બોયોટેક કંપનીના ચેરમેન ડૉ. કૃષ્ણા એલાએ આ દવા વિશે માહિતી આપતાં કહ્યું કે અમે કોવિડ-19ની વિરુદ્ધમાં ભારતમાં નિર્મિત વેક્સિનની જાહેરાત કરતાં ગર્વ અનુભવીએ છીએ. આ વેક્સિનના વિકાસમાં ICMR અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ભાગદારી મહત્વપૂર્ણ રહી છે. પ્રી-ક્લીનિકલ સ્ટડીઝના પરિણામ સારા રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ કોરોના વેક્સિન કોઈ ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવી છે. જો કે આ વેક્સિનન સફળ થાય છે કે નહીં તે વિશે હ્યુમન ટ્રાયલ પછી જ જાણકારી મળી શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">