Bhai Dooj: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી(Congress Leader Priyanka Gandhi)એ ભાઈ બીજ (Bhai Dooj)ના અવસર પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)ની જૂની તસવીર ટ્વીટર પર શેર કરી અને કહ્યું કે મને ગર્વ અને આનંદ છે કે મારા ભાઈમાં દયા છે, પ્રેમ છે અને હિંમત સાથે સત્ય માટે લડી રહ્યો છે. આપ સૌને ભાઈ બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ તસવીર તે સમયની છે, જ્યારે મારા ભાઈએ શૂટિંગ સ્પર્ધામાં ઘણા મેડલ જીત્યા હતા.
ફોટામાં ચશ્મા પહેરેલા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધીના ખભા પર હાથ રાખીને અનેક મેડલ પહેરેલા જોઈ શકાય છે. તે જ સમયે રાહુલ ગાંધીએ સ્માઈલ સાથે ફોટા પર પ્રતિક્રિયા આપી. રાહુલ ગાંધી પાસે ઘણી રમતગમતની સિદ્ધિઓ છે, કારણ કે, તે જાપાની માર્શલ આર્ટ આઈકીડોમાં બ્લેક બેલ્ટ છે અને રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયન પણ છે.
मुझे गर्व और खुशी है कि मेरे भाई करुणा, प्रेम और साहस के साथ सच्चाई की लड़ाई लड़ रहे हैं।
आप सभी को भाईदूज की हार्दिक शुभकामनाएं।
P.S. ये तस्वीर उस समय की है जब मेरे भाई ने निशानेबाजी की प्रतियोगिता में ढेर सारे मेडल जीते थे। pic.twitter.com/lLPvAOjZJ9
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 6, 2021
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાઈ બીજના અવસર પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની જૂની તસવીર ટ્વીટર પર શેર કરી અને કહ્યું કે મને ગર્વ અને આનંદ છે કે મારા ભાઈમાં દયા છે, પ્રેમ છે અને હિંમત સાથે સત્ય માટે લડી રહ્યો છું. આપ સૌને ભાઈ બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
View this post on Instagram
ફોટામાં ચશ્મા પહેરેલા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધીના ખભા પર હાથ રાખીને અનેક મેડલ પહેરેલા જોઈ શકાય છે. તે જ સમયે રાહુલ ગાંધીએ સ્માઈલી સાથે ફોટા પર પ્રતિક્રિયા આપી. રાહુલ ગાંધી પાસે ઘણી રમતગમતની સિદ્ધિઓ છે, કારણ કે તે જાપાની માર્શલ આર્ટ આઈકીડોમાં બ્લેક બેલ્ટ છે અને રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયન પણ છે.
भाई-बहन के आपसी प्रेम के पर्व भाई दूज की हार्दिक शुभकामनाएं। pic.twitter.com/EOmmC2hPrk
— Congress (@INCIndia) November 6, 2021
હવે રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધીનો જૂનો ફોટો બતાવે છે કે તે સમયે રાહુલ ગાંધીએ તેમની શૂટિંગ કુશળતા માટે ઘણા મેડલ જીત્યા હતા. કોંગ્રેસે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ભાઈ બીજના અવસર પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની તસવીર શેર કરી છે.
આ પણ વાંચો : યુરોપિયન યુનિયન અને બ્રિટન વચ્ચે તણાવ વધ્યો, UKના આ નિર્ણયથી મોટો થઈ શકે છે વિવાદ