ભારે પડશે નિયમ ભંગ કરવો, 1 સપ્ટેમ્બરથી જો નિયમો તોડશો તો ભરવો પડશે આટલો મોટો દંડ , જુઓ VIDEO

  હવે નિયમ તોડયા તો દંડાશો, સપ્ટેમ્બર મહિનાથી આ નવા નિયમ સમગ્ર દેશમાં લાગૂ થશે. ત્યારે હવે જો તમે ડ્રાઈવિંગ કર્યા સમયે લાયસન્સ વગર પકડાશો તો રૂપિયા 5 હજારનો દંડ થશે. હેલ્મેટ વગર વાહન ચલાવશો તો રૂપિયા 1 હજારનો દંડ થશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]

ભારે પડશે નિયમ ભંગ કરવો, 1 સપ્ટેમ્બરથી જો નિયમો તોડશો તો ભરવો પડશે આટલો મોટો દંડ , જુઓ VIDEO
| Updated on: Aug 31, 2019 | 8:36 AM

 

હવે નિયમ તોડયા તો દંડાશો, સપ્ટેમ્બર મહિનાથી આ નવા નિયમ સમગ્ર દેશમાં લાગૂ થશે. ત્યારે હવે જો તમે ડ્રાઈવિંગ કર્યા સમયે લાયસન્સ વગર પકડાશો તો રૂપિયા 5 હજારનો દંડ થશે. હેલ્મેટ વગર વાહન ચલાવશો તો રૂપિયા 1 હજારનો દંડ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે સિવાય ટ્રાફિક લાઈનનું ઉલ્લંઘન કરશો તો રૂપિયા 500નો દંડ થશે. ક્ષમતા કરતા વધારે વ્યક્તિઓને વાહનમાં બેસાડશો તો રૂપિયા 2 હજારનો દંડ અને 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. ઈન્શ્યોરન્સ વિના વાહન ચલાવવા બદલ 2 હજાર રૂપિયાનો દંડ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]