પૂણેનો ‘ગોલ્ડમેન’ દરરોજ 5 કિલો સોનું પહેરીને લટાર મારવા નીકળે છે અને લોકો જોતા રહી જાય છે!

પ્રશાંત સપકાળ વ્યવસાયે બિલ્ડર છે અને તે જ્યારે બજરમાં નીકળે છે ત્યારે લોકો જોવા માટે ઉભા રહી જાય છે. કારણ કે પ્રશાંત સપકાળ સોનાના આભૂષણો પહેરે છે અને એ પણ 5 કિલોના એકસાથે. આમ લોકો તેમને જોવા માટે ઘડીવાર ઉભા રહી જાય છે. Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી […]

પૂણેનો 'ગોલ્ડમેન' દરરોજ 5 કિલો સોનું પહેરીને લટાર મારવા નીકળે છે અને લોકો જોતા રહી જાય છે!
Follow Us:
| Updated on: Jul 18, 2019 | 5:08 PM

પ્રશાંત સપકાળ વ્યવસાયે બિલ્ડર છે અને તે જ્યારે બજરમાં નીકળે છે ત્યારે લોકો જોવા માટે ઉભા રહી જાય છે. કારણ કે પ્રશાંત સપકાળ સોનાના આભૂષણો પહેરે છે અને એ પણ 5 કિલોના એકસાથે. આમ લોકો તેમને જોવા માટે ઘડીવાર ઉભા રહી જાય છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

 પ્રશાંત રોજ 5 કિલો સોનાના આભૂષણો પહેરે છે, જેની કિંમત દોઢ કરોડથી પણ વધુ થાય છે. એ ઉપરાંત પ્રશાંતના ફોનનું કવર સોનાનું છે અને તેના પગરખાં પણ સોનાના છે. દોઢ વર્ષથી સોનું પહેરીને પ્રશાંત ભરે છે એટલે જ તે પૂણેમાં ખાસ્સા એવા પ્રસિદ્ધ થયા છે.  તેઓ ગોલ્ડમેન તરીકે ઓળખાવા લાગ્યા છે. સોનાના આભૂષણો સાથે પોતાની સલામતીને ધ્યાને લઈ પ્રશાંત સાથે 8 બાઉન્સરો પણ હંમેશા તૈનાત હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">