બેહરીનમાં પાકિસ્તાનીઓએ કાશ્મીર માટે યોજી રેલી, પોલિસે કરી કાર્યવાહી

બેહરીને ઈદની નમાઝ પછી કાશ્મીર માટે રેલી કાઢી હતી. આ રેલીની વિરૂદ્ધ ત્યાંના તંત્રએ પગલાં લીધા છે. રેલીમાં સામેલ પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અન્ય એશિયાઈ લોકોની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રદર્શન કથિત રીતે જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો લેવા માટેના ભારત સરકારના નિર્ણયના વિરોધમાં કરવામાં આવ્યો હતો. બેહરીનના મંત્રાલયે કહ્યું કે સ્થાનિક પોલિસે પ્રદર્શન […]

બેહરીનમાં પાકિસ્તાનીઓએ કાશ્મીર માટે યોજી રેલી, પોલિસે કરી કાર્યવાહી
Follow Us:
| Updated on: Aug 13, 2019 | 4:16 AM

બેહરીને ઈદની નમાઝ પછી કાશ્મીર માટે રેલી કાઢી હતી. આ રેલીની વિરૂદ્ધ ત્યાંના તંત્રએ પગલાં લીધા છે. રેલીમાં સામેલ પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અન્ય એશિયાઈ લોકોની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રદર્શન કથિત રીતે જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો લેવા માટેના ભારત સરકારના નિર્ણયના વિરોધમાં કરવામાં આવ્યો હતો.

બેહરીનના મંત્રાલયે કહ્યું કે સ્થાનિક પોલિસે પ્રદર્શન કરતા લોકોની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે. બેહરીને નાગરિકોને રાજનિતીક ઉદ્દેશ્ય માટે ધાર્મિક અવસરનો ઉપયોગ ના કરવા માટે પણ આગ્રહ કર્યો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે બેહરીનની રાજધાની મનામાની પોલિસે કહ્યું કે ઈદના નમાઝ સમયે લોકોની ભીડ એક્ઠી થઈ હતી જેનાથી કાયદાનું ઉલ્લંઘન થયુ, તેને જોઈને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલો કોર્ટને સોંપવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જમ્મૂ-કાશ્મીરમાં કફર્યુ મામલે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચ આજે સુનાવણી કરશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">