રામમંદિર નિર્માણ માટે આપવા ઈચ્છો છો દાન? ટ્રસ્ટે જાહેર કરી બેન્ક એકાઉન્ટની વિગત

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી તેની જાણકારી આપવામાં આવી છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા અને રામમંદિરનું ભૂમિપૂજન કર્યુ હતું. ત્યારે ટ્રસ્ટ તરફથી દાન સ્વીકારવા માટે બેન્ક એકાઉન્ટ નંબર અને અન્ય જાણકારી આપવામાં આવી છે. જેનાથી લોકો દાન કરી શકશે. श्री राम जन्मभूमि […]

રામમંદિર નિર્માણ માટે આપવા ઈચ્છો છો દાન? ટ્રસ્ટે જાહેર કરી બેન્ક એકાઉન્ટની વિગત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:22 PM

અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ તરફથી તેની જાણકારી આપવામાં આવી છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા અને રામમંદિરનું ભૂમિપૂજન કર્યુ હતું. ત્યારે ટ્રસ્ટ તરફથી દાન સ્વીકારવા માટે બેન્ક એકાઉન્ટ નંબર અને અન્ય જાણકારી આપવામાં આવી છે. જેનાથી લોકો દાન કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રામમંદિર નિર્માણ માટે આપવા ઈચ્છો છો દાન? જાણો આ વિગત..

રામમંદિર નિર્માણ માટે આપવા ઈચ્છો છો દાન? જાણો આ વિગતVidhi Kariya#TV9News #TV9Live #RamMandir #ShriRamJanmbhoomiTeerthKshetra #Ayodhya

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, १२ ऑगस्ट, २०२०

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકાર તરફથી ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેની પાસે રામમંદિરના સંચાલનથી જોડાયેલા અધિકાર રહેશે. વડાપ્રધાન મોદીને ટ્રસ્ટ તરફથી ભૂમિપૂજનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 5 ઓગસ્ટે વડાપ્રધાને ભૂમિપૂજન કર્યુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">