અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ ન બનાવવામાં આવે, CWC નેતાઓએ વિવાદ બાદ સોનિયા ગાંધી પાસે કરી માગ

પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે તેમના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. પાર્ટીની ટોચની નેતાગીરીએ તેમની ઉમેદવારી પર પુનર્વિચાર કરવો જોઈએ. સભ્યોએ સોનિયા ગાંધીને (Sonia Gandhi) અન્ય એવી વ્યક્તિને મેદાનમાં ઉતારવા વિનંતી કરી છે જે વરિષ્ઠ નેતા હોય અને ગાંધી પરિવારને પણ વફાદાર હોય.

અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ ન બનાવવામાં આવે, CWC નેતાઓએ વિવાદ બાદ સોનિયા ગાંધી પાસે કરી માગ
Sonia GandhiImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 3:43 PM

કોંગ્રેસમાં (Congress) ખળભળાટ મચી ગયો છે. દિલ્હીથી જયપુર સુધીની રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ કમિટીએ સોનિયા ગાંધીને (Sonia Gandhi) અનુશાસન ભંગના મામલામાં પાર્ટી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને (Ashok Gehlot) પાર્ટી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર ફેંકી દેવાની માગ કરી છે. સોનિયા ગાંધીને પક્ષ પ્રમુખ માટે અન્ય ઉમેદવાર પસંદ કરવાની ભલામણ કરવામાં આવી છે. રાજસ્થાનમાં રાજકીય ખળભળાટ અને ગેહલોત કેમ્પના ધારાસભ્યોના વર્તનથી નારાજ CWC સભ્યોએ પાર્ટીના વડાને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે તેમના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. પાર્ટીની ટોચની નેતાગીરીએ તેમની ઉમેદવારી પર પુનર્વિચાર કરવો જોઈએ. સભ્યોએ સોનિયા ગાંધીને અન્ય એવી વ્યક્તિને મેદાનમાં ઉતારવા વિનંતી કરી છે જે વરિષ્ઠ નેતા હોય અને ગાંધી પરિવારને પણ વફાદાર હોય.

સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપશે

પાર્ટીના નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન, જેઓ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક માટે જયપુર આવ્યા હતા, તેઓ સોમવારે દિલ્હી પરત ફરશે અને રાજ્યમાં વર્તમાન રાજકીય ઘટનાક્રમ અંગેનો તેમનો અહેવાલ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સુપરત કરશે. માકને અહીં પત્રકારોને કહ્યું કે, હવે ખડગેજી અને હું દિલ્હી પાછા જઈ રહ્યા છીએ અને અમે અમારો સંપૂર્ણ અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષને સોંપીશું.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

કોંગ્રેસના ઘણા ધારાસભ્યોના ધારાસભ્ય દળની બેઠકમાં ન આવવાને તેમણે અનુશાસનહીન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે ધારાસભ્ય દળની સત્તાવાર બેઠક બોલાવવામાં આવી હોય અને જો કોઈ તેની સમાંતર બિનસત્તાવાર બેઠક બોલાવે છે, તો તે પ્રથમ દૃષ્ટિએ અનુશાસનહીન છે. માકને કહ્યું કે, અમે જોઈશું કે તેના પર શું કાર્યવાહી થાય છે.

ગેહલોત જૂથના ધારાસભ્યોએ બેઠક યોજી હતી

નોંધપાત્ર વાત એ છે કે, કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક રવિવારે રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાવાની હતી, પરંતુ તે પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતના વફાદાર ગણાતા ધારાસભ્યોએ સંસદીય બાબતોના મંત્રી શાંતિ ધારીવાલે બંગલામાં બેઠક કરી હતી અને ત્યારબાદ તેઓ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સીપી જોશીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

તે જ સમયે, ખડગે, માકન, ગેહલોત, કોંગ્રેસ પ્રદેશ એકમના અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસરા, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ અને કેટલાક અન્ય ધારાસભ્યો મોડી રાત સુધી મુખ્યપ્રધાનના આવાસમાં રાહ જોતા હતા અને બાકીના ધારાસભ્યો ન મળવાને કારણે આખરે ધારાસભ્ય પક્ષની બેઠક થઈ શકી ન હતી.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">