ચીન બોર્ડર પર તણાવની વચ્ચે આર્મી ચીફે કહ્યું, કોઈ પણ ઘટના માટે તૈયાર રહે ફિલ્ડ કમાન્ડર્સ

ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કમાન્ડર્સને કોઈ પણ ઘટના માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. તેમને તેજપુર સ્થિત ચોથી કોર્પ્સની પોતાની યાત્રા દરમિયાન આ વાત કહી. Web Stories View more WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે આજનું રાશિફળ તારીખ : 23-04-2024 […]

ચીન બોર્ડર પર તણાવની વચ્ચે આર્મી ચીફે કહ્યું, કોઈ પણ ઘટના માટે તૈયાર રહે ફિલ્ડ કમાન્ડર્સ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:06 AM

ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કમાન્ડર્સને કોઈ પણ ઘટના માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. તેમને તેજપુર સ્થિત ચોથી કોર્પ્સની પોતાની યાત્રા દરમિયાન આ વાત કહી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સેનાથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે આર્મી ચીફે કમાન્ડર્સને ફ્રન્ટ પર કોઈ પણ ઘટના માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. સાથે જ સેના પ્રમુખે સૈન્ય ઓપરેશનની તૈયારીઓની પણ મુલાકાત લીધી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે સેના પ્રમુખ બે દિવસના પ્રવાસ પર છે. તેમને LAC પર ભારતીય અને ચીની સૈનિકોની તૈનાતી અને બિલ્ડ અપ વિશે બ્રીફ કરવામાં આવ્યું. ચીની સેનાએ 4થી 5 જોઈન્ટ આર્મ્ડ બ્રિગેડસને તૈનાત કરેલા છે. જે યુદ્ધ માટે સેના દ્વારા સ્થાપિત કરનારા ગ્રુપ્સની જેમ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">