અમિત શાહે NDRF/SDRFના વખાણ કરતાં કહ્યું- આપત્તિમાં તૈનાત થતાં જ અમારી અડધી ચિંતા સમાપ્ત થઈ જાય છે

આપત્તિ પ્રતિભાવ માટે ક્ષમતા નિર્માણ પર 2022ની વાર્ષિક પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે (amit shah) કહ્યું કે, હું રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળને અભિનંદન આપવા માંગુ છું. જ્યારે અમને NDRF અથવા SDRFની તૈનાતી વિશે જાણ થાય છે, ત્યારે અમારી અડધી ચિંતા દૂર થઈ જાય છે.

અમિત શાહે NDRF/SDRFના વખાણ કરતાં કહ્યું- આપત્તિમાં તૈનાત થતાં જ અમારી અડધી ચિંતા સમાપ્ત થઈ જાય છે
Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 12:31 PM

આપત્તિ પ્રતિભાવ માટે ક્ષમતા નિર્માણ પર 2022ની વાર્ષિક પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહે (HM amit shah) કહ્યું કે, હું રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળને અભિનંદન આપવા માંગુ છું. જ્યારે અમને NDRF અથવા SDRFની તૈનાતી વિશે જાણ થાય છે, ત્યારે અમારી અડધી ચિંતા દૂર થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે દરેક પ્રકારની આપત્તિ પર સતત કામ કરી રહ્યા છીએ.

એનડીઆરએફના વાર્ષિક સંમેલનમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, આજે ટેક્નોલોજી અને વિજ્ઞાનના કારણે આપણને માહિતી મળે છે. એવી કોઈ સ્થિતિ નથી કે અચાનક માહિતી મળી જાય. અમને સમય પહેલા સૂચનાઓ મળે છે. જે પ્રકારની આફત આવવાની છે તેના માટે લોકોને જાગૃત કરવા જેવી બાબતો પહેલા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, જ્યારે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે આપણા દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નવી વાત નથી. આજે ગંગાને ઉત્તરાખંડની પહાડીઓમાંથી બંગાળ સુધી પહોંચાડવામાં આવી છે, તેથી તે દર્શાવે છે કે તેને વૈજ્ઞાનિક રીતે બનાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે મેં 2001માં ગુજરાતનો ભૂકંપ જોયો છે, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1999 માં ઓરિસ્સાનું સુપર સાયક્લોન જોયું જેમાં 10,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, 2016માં પીએમ નરેન્દ્ર મોદીએ NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) અને NDMP (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન) શરૂ કર્યા હતા. અમે તમામ પ્રકારની આફતો પર સતત કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સારી રીતે SDRF ની રચના કરી છે. તેમણે એનડીઆરએફ અને એસડીઆરએફની પ્રશંસા કરી અને કહ્યું કે, જ્યારે અમને કોઈપણ આપત્તિ દરમિયાન તેમની તૈનાતી વિશે ખબર પડે છે, ત્યારે અમે અમારી અડધી ચિંતાઓથી આપોઆપ મુક્ત થઈ જઈએ છીએ.

ડ્રગ્સની હેરાફેરી સામે કડક પગલાં લઈશુંઃ અમિત શાહ

અગાઉ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું હતું કે, તેમનું મંત્રાલય દેશમાં ડ્રગ્સની દાણચોરી અને સપ્લાય સામે કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. ‘ડ્રગ્સ, ચેલેન્જીસ એન્ડ રેગ્યુલેશન’ પર ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર પાંચ ઓપરેશનમાં રૂ. 12,142 કરોડની કિંમતનો 17,20,574 કિલો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.

(ઇનપુટ ભાષા)

આ પણ વાંચો: શિક્ષણને વેગ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ‘ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી’ને ભારત આવવા આપ્યું આમંત્રણ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: JEE Mains 2022 Exam date: JEE Main પરીક્ષાની તારીખો બદલાઈ, જાણો હવે ક્યારે થશે પરીક્ષા, જુઓ નવું શેડ્યૂલ

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">