પશ્ચિમ બંગાળમાં હેલિકોપ્ટર સાથે અમિત શાહ રેલીમાં પહોંચવા માગતા હતા અને મમતા બેનર્જીએ રોક લગાવી

છઠ્ઠા તબક્કાના મતદાન પૂરા થયા પછી પણ પશ્ચિમ બંગાળમાં જંગ હજુ પૂરી નથી થઈ. તુણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ જામી છે. તો ફરી એક વખત અમિત શાહની એન્ટ્રી અને હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરીને લઈ વિવાદ જાગ્યો છે. સમગ્ર મામલો જાદવપુરનો છે. જ્યાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવા માટે મંજૂરી […]

પશ્ચિમ બંગાળમાં હેલિકોપ્ટર સાથે અમિત શાહ રેલીમાં પહોંચવા માગતા હતા અને મમતા બેનર્જીએ રોક લગાવી
Follow Us:
| Updated on: May 13, 2019 | 5:52 AM

છઠ્ઠા તબક્કાના મતદાન પૂરા થયા પછી પણ પશ્ચિમ બંગાળમાં જંગ હજુ પૂરી નથી થઈ. તુણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક જંગ જામી છે. તો ફરી એક વખત અમિત શાહની એન્ટ્રી અને હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરીને લઈ વિવાદ જાગ્યો છે. સમગ્ર મામલો જાદવપુરનો છે. જ્યાં ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવા માટે મંજૂરી નથી મળી. માહિતી મુજબ અમિત શાહને હેલિકોપ્ટર સાથે મંજૂરી નામંજૂર કરી દેવાઈ.

આ પણ વાંચો છઠ્ઠા તબક્કાના મતદાન સાથે 438 બેઠકનો હિસાબ EVMમાં બંધ, જાણો 7મા તબક્કામાં કયા રાજ્યોની કેટલી બેઠક પર થશે વોટિંગ

TV9 Gujarati

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

પશ્ચિમ બંગાળમાં છેલ્લા અને સાતમાં તબક્કામાં 9 બેઠક પર 19મેના દિવસે મતદાન થવાનું છે. જેના કારણે સોમવારે અમિત શાહની ત્રણ રેલીનો કાર્યક્રમ છે. જેમાં એક રેલી દક્ષિણ 24 પરગના જિલ્લામાં, બીજી જાધવપુરમાં થવાની હતી. પરંતુ રેલીના થોડા સમય અગાઉ જ નામંજૂરી કરાઈ છે. જો કે અન્ય બે રેલીની મંજૂરી આપી દેવાઈ છે. મહત્વનું છે કે PM મોદી અને અમિત શાહના ચૂંટણી ભાષણનો જવાબ આપતા મમતા બેનર્જીએ એવું કહ્યું કે એક એક ઈંચનો બદલો લઈશે, સાથે કહ્યું કે મને અને બંગાળને બદનામ કરવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">