જિલ્લા બસ્તર એક નક્સલી વિસ્તારમાં મહિલા કમાન્ડોએ પોતાના કદમ જમાવ્યા, છત્તીસગઢમાં પહોંચી એક ટુકડી

જિલ્લા બસ્તર એક નક્સલી વિસ્તારમાં મહિલા કમાન્ડોએ પોતાના કદમ જમાવ્યા, છત્તીસગઢમાં પહોંચી એક ટુકડી

નક્સલવાદનો ગઢ માનવામાં આવતા છત્તીસગઢમાં સૈન્યની મહિલાઓનો મોર્ચો પહોંચી ગયો છે. નક્સલીઓને જવાબ આપવા માટે મહિલા કમાન્ડોની એક ટીમ તેનાત કરી દેવાઈ છે. આ ટીમની પોસ્ટિંગ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થશે. આ મહિલા કમાન્ડોની ટુકડીને દંતેશ્વરી લડાકેના નામથી ઓળવામાં આવશે. આ વિસ્તારોમાં પોતાના કદમ જમાવશે મહિલા કમાન્ડો આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં હેલિકોપ્ટર સાથે અમિત શાહ […]

TV9 Webdesk12

|

May 13, 2019 | 6:14 AM

નક્સલવાદનો ગઢ માનવામાં આવતા છત્તીસગઢમાં સૈન્યની મહિલાઓનો મોર્ચો પહોંચી ગયો છે. નક્સલીઓને જવાબ આપવા માટે મહિલા કમાન્ડોની એક ટીમ તેનાત કરી દેવાઈ છે. આ ટીમની પોસ્ટિંગ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં થશે. આ મહિલા કમાન્ડોની ટુકડીને દંતેશ્વરી લડાકેના નામથી ઓળવામાં આવશે.

આ વિસ્તારોમાં પોતાના કદમ જમાવશે મહિલા કમાન્ડો

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં હેલિકોપ્ટર સાથે અમિત શાહ રેલીમાં પહોંચવા માગતા હતા અને મમતા બેનર્જીએ રોક લગાવી

એન્ટી નક્સલ કમાન્ડો યૂનિટની પોસ્ટિંગ છત્તીસગઢના અતિપ્રભાવી જિલ્લા બસ્તર અને દંતેવાડામાં થશે. છત્તીસગઢના આ બંને વિસ્તાર અતિપ્રભાવી ગણાય છે. આ વિસ્તારમાં અનેક વખત નક્સલીઓ દ્વારા CRPFની ટુકડી પર હુમલો કરાયો છે.

IGએ કહ્યું કે એક દમ સારું કામ કરશે મહિલા કમાન્ડો

બસ્તરના આઈજી વિવેકાનંદ સિન્હાએ કહ્યું કે મહિલા પોલીસ કમાન્ડોની ટીમ પોતાના અન્ય જવાનો સાથે મળીને કામ કરશે. મને વિશ્વાસ છે કે આ ટીમ સુંદર કામગીરી કરશે. સાથે આ મહિલા સશક્તિકરણનું પણ એક ઉદાહરણ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati