દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો ઓમિક્રોન પોઝિટીવ, 7 દિવસો સુધી ઘરમાં છુપાઇને રહ્યો

ચેપગ્રસ્તને બુધવારે રાત્રે જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ સિવાય તમામ સંબંધીઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમે ઘરની આસપાસના વિસ્તારોમાં પણ સર્વે કર્યો છે.

દક્ષિણ આફ્રિકાથી આવ્યો હતો ઓમિક્રોન પોઝિટીવ, 7 દિવસો સુધી ઘરમાં છુપાઇને રહ્યો
Omicron positive came from South Africa, was kept hidden in the house for 7 days
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:17 PM

રાજસ્થાનમાં (Rajasthan) કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) સતત ફેલાઈ રહ્યું છે. તાજેતરનો કેસ રાજ્યના અજમેર (Ajmer) જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ મળ્યા બાદ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડ પર છે. અજમેરથી પ્રથમ કેસ અંગે આરોગ્ય વિભાગની ટીમને ગેરમાર્ગે દોરવાના પરિવારના સભ્યો પર આક્ષેપો કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી થઈને અજમેરના ચંદ્રવરદાઈ નગર વિસ્તારમાં એક યુવક દક્ષિણ આફ્રિકાથી 7 દિવસ પહેલા અજમેર પહોંચ્યો હતો. અજમેર મેડિકલ વિભાગને દિલ્હી હેડક્વાર્ટરમાંથી યુવકનો રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણ કરવામાં આવી હતી. આ યુવકે ઓમિક્રોનથી સંક્રમિત થવા અંગે ઓરોગ્ય વિભાગથી પોતાની જાતને છુપાવી હતી અને એક સપ્તાહ સુધી ગેરમાર્ગે દોર્યા હતા.

આ બાબતે અજમેરના સીએમએચઓ ડૉ. કે.કે. સોનીએ કહ્યું કે અમારા વિભાગને 7 દિવસ પહેલા દિલ્હીથી યુનાકને ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ યુવકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કે.કે. સોનીના જણાવ્યા અનુસાર યુવકના પરિવારજનોએ અમને યુવક દિલ્હી પરત જવા અંગે જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

સોનીએ વધુમાં જણાવ્યું કે યુવક ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત હોવા છતાં પરિવારે માહિતી છુપાવી અને દર્દી 7 દિવસ સુધી ઘરે જ રહ્યો. આ દરમિયાન દર્દીના પિતા દરરોજ તેમની દુકાને જતા હતા અને માતા અને ભાઈ રાબેતા મુજબ તમામ કામ કરતા હતા. અંતે, આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી, ત્યારબાદ ચેપગ્રસ્તને બુધવારે રાત્રે જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

આ સિવાય તમામ સંબંધીઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમે ઘરની આસપાસના વિસ્તારોમાં પણ સર્વે કર્યો છે. આ કેસમાં પરિવારની બેદરકારી બદલ પોલીસ સ્ટેશનમાં ચેપગ્રસ્ત NRI વિરુદ્ધ ફરિયાદ આપ્યા પછી, હવે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

સીએમએચઓ ડૉ. કે.કે. સોનીએ વધુમાં જણાવ્યું હતું કે દેશ અને દુનિયા આજે આ રોગચાળાથી પરેશાન છે, સરકાર અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, તેથી સંક્રમિત થવાની માહિતી છુપાવવી યોગ્ય નથી. જિલ્લા પોલીસ પ્રશાસને આ યુવક સામે નક્કર કાર્યવાહી કરવી જોઈએ.

બીજી તરફ, જો આપણે રાજ્યમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના તાજેતરના આંકડા વિશે વાત કરીએ, તો બુધવારે રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિઅન્ટના 4 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય મંત્રી પરસાદી લાલ મીણાએ જણાવ્યું કે ઓમિક્રોન પીડિત 4 લોકોમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કેન્યાની એક મહિલાની દિલ્હીમાં સારવાર ચાલી રહી છે, જ્યારે બે લોકો રાજસ્થાનમાં સારવાર હેઠળ છે, જેઓ ટૂંક સમયમાં સાજા થઈ જશે.

આ પણ વાંચો –

‘પતંગ સાથે યુવાન પણ આકાશમાં’ : પતંગ સાથે 30 મીનિટ સુધી હવામાં લટકતો રહ્યો આ યુવાન ! ધબકારા વધારી દેતો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો –

PM Modi Varanasi Visit : PM મોદીએ વારાણસીમાં કહ્યું – કેટલાક લોકો માટે ગાય ‘ગુનો’ હશે, અમારા માટે તે માતા છે

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">