શોએબ મલિક બાદ આ પાકિસ્તાની ક્રિકેટર ભારતીય યુવતી સાથે કરશે લગ્ન

પાકિસ્તાની બોલર હસન અલી એક ભારતીય યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. હસન શામિયા આરજૂ નામની યુવતી સાથે આ પાકિસ્તાની બોલર લગ્ન કરશે. જે હરિયાણાના નૂહ જિલ્લાની રહેવાસી છે. શામિયા એર અમીરાતમાં ફ્લાઈટ એન્જિનિયર છે. બંનેના લગ્ન 20 ઓગસ્ટે દુબઈમાં થશે. તે પહેલા 2010માં ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ પણ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની સાથે […]

શોએબ મલિક બાદ આ પાકિસ્તાની ક્રિકેટર ભારતીય યુવતી સાથે કરશે લગ્ન
Follow Us:
| Updated on: Jul 30, 2019 | 12:03 PM

પાકિસ્તાની બોલર હસન અલી એક ભારતીય યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. હસન શામિયા આરજૂ નામની યુવતી સાથે આ પાકિસ્તાની બોલર લગ્ન કરશે. જે હરિયાણાના નૂહ જિલ્લાની રહેવાસી છે. શામિયા એર અમીરાતમાં ફ્લાઈટ એન્જિનિયર છે. બંનેના લગ્ન 20 ઓગસ્ટે દુબઈમાં થશે.

તે પહેલા 2010માં ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ પણ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની સાથે લગ્ન કર્યા હતા. હસન અને શામિયાના લગ્નની તૈયારી ખુબ જોરશોરથી ચાલી રહી છે. આ લગ્નમાં સામેલ થવા માટે શામિયાના પરિવારના 10 સભ્યો 17 તારીખે દુબઈ જવા માટે રવાના થશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શામિયાના પિતા મુજબ શામિયાએ એરોનોટિકલ ફિલ્ડમાં B.Tech કર્યુ છે. તેમની પ્રથમ નોકરી જેટ એરવેઝમાં હતી. હાલમાં છેલ્લા 3 વર્ષેથી તે એર અમીરાતમાં ફ્લાઈટ એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હસન અલી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહેવાસી છે. હસન અલીએ અત્યાર સુધી 9 ટેસ્ટ, 53 વન-ડે અને 30 ટી-20 મેચ રમ્યા છે. જેમાં વન-ડેમાં 82 વિકેટ, ટેસ્ટમાં 31 વિકેટ અને ટી-20 મેચમાં 32 વિકેટ લીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">