બસ એક નાનકડી ભૂલ અને તમારું વોટસએપ એકાઉન્ટ થઈ શકે છે બ્લોક

વોટસએપ આજકાલ બધાના ફોનમાં જોવા મળે તેવું મેસેન્જર એપ છે. ઘણાબધા કામ વોટસએપ પર થઈ જતા હોય છે. જો કે લોકો વોટસએપ જેવા અન્ય એપનો પણ ઉપયોગ કરે છે જેના લીધે તેનું એકાઉન્ટ બ્લોક થવાની શક્યતા છે. વોટસએપ આ દિશામાં કામ કરી રહ્યું છે અને ઘણાં એકાઉન્ટ બંધ પણ કરવામાં આવ્યા છે. રોચક VIDEO જોવા […]

બસ એક નાનકડી ભૂલ અને તમારું વોટસએપ એકાઉન્ટ થઈ શકે છે બ્લોક
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 6:01 PM

વોટસએપ આજકાલ બધાના ફોનમાં જોવા મળે તેવું મેસેન્જર એપ છે. ઘણાબધા કામ વોટસએપ પર થઈ જતા હોય છે. જો કે લોકો વોટસએપ જેવા અન્ય એપનો પણ ઉપયોગ કરે છે જેના લીધે તેનું એકાઉન્ટ બ્લોક થવાની શક્યતા છે. વોટસએપ આ દિશામાં કામ કરી રહ્યું છે અને ઘણાં એકાઉન્ટ બંધ પણ કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  તો ઓલા-ઉબેર માટે તમારે ચૂકવવું પડશે ત્રણ ગણું ભાડું, સરકાર લાવી શકે છે આ નિયમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો તમે વોટસએપનો ઉપયોગ કરતાં હોય અને કોઈ એવો મેસેજ આવે કે તમારું એકાઉન્ટ ટેમ્પરરી રીતે બંધ કરી દેવાયું છે તો તમારે ચેતી જવાનું જરુર છે. આવો મેસેજ એવા વોટસએપ યૂઝર્સને મોકલવામાં આવે છે જેઓ અન્ય વોટસએપ જેવા એપનો ઉપયોગ કરતાં હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિવિધ સુવિધાઓ મેળવવા માટે આવા એપ્સનો પ્લે સ્ટોરમાં ઢગલો જોવા મળે છે. આ બધા એપ્સ વોટસએપ જેવા જ હોય છે પણ તે આધિકારીક નથી. જેના લીધે તે ગમે ત્યારે બંધ થઈ શકે છે અને તમારી પ્રાઈવસી પણ આ એપ્સના ઉપયોગથી જોખમાઈ શકે છે. આવા એકાઉન્ટ ધારકોનું વોટસએપ બંધ થઈ શકે છે. આમ વોટસએપનું ઓફિશીયલ વર્ઝન જ વાપરવું જોઈએ જેના લીધે એપ બંધ થઈ જવાનો તેમજ પ્રાઈવસીનો ખતરો ના રહે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">