DRDOના ચેરમેનને આપી જાણકારી,એન્ટિ કોવિડ ડ્રગ 12 મે સુધી આવશે બજારમાં

DRDO ની એન્ટિ કોવિડ ડ્રગ '2-ડીજી ' ને તાજેતરમાં ડીસીજીઆઈ દ્વારા કટોકટીમા ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. ડીઆરડીઓના અધ્યક્ષ ડો.સતિષ રેડ્ડીએ કહ્યું છે કે આ દવા 11 કે 12 મેથી દવા બજારમાં ઉપલબ્ધ થવાનું શરૂ થઈ જશે. તેમણે જણાવ્યું છે કે શરૂઆતમાં ઓછામાં ઓછી 10 હજાર ડોઝ બજારમાં આવી શકે છે. એક કાર્યક્રમમાં તેણે આ દાવો કર્યો હતો.

DRDOના ચેરમેનને આપી જાણકારી,એન્ટિ કોવિડ ડ્રગ 12 મે સુધી આવશે બજારમાં
DRDO ની એન્ટિ કોવિડ ડ્રગ 12 મે બાદ મળશે બજારમાં
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: May 22, 2021 | 11:52 AM

DRDO ની એન્ટિ કોવિડ ડ્રગ ‘2-ડીજી ‘ ને તાજેતરમાં ડીસીજીઆઈ દ્વારા કટોકટીમા ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. ડીઆરડીઓના અધ્યક્ષ ડો.સતિષ રેડ્ડીએ કહ્યું છે કે આ દવા 11 કે 12 મેથી દવા બજારમાં ઉપલબ્ધ થવાનું શરૂ થઈ જશે. તેમણે જણાવ્યું છે કે શરૂઆતમાં ઓછામાં ઓછી 10 હજાર ડોઝ બજારમાં આવી શકે છે. એક કાર્યક્રમમાં તેણે આ દાવો કર્યો હતો.

DRDO ના અધ્યક્ષ જી. સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ડીઆરડીઓ અને રેડ્ડી લેબ દ્વારા બનાવવામાં આવેલી આ દવાને ડીસીજીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ દવાથી ઓક્સિજન આધારિત કોરોના દર્દીઓ 2-3 દિવસમાં ઓક્સિજન સપોર્ટ મુક્ત થશે અને તે જલ્દી સ્વસ્થ થઈ જશે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે દર્દીઓએ આ દવા ડોક્ટરની સલાહના આધારે જ લેવી જોઈએ.

ક્લિનિકલ પરીક્ષણો દર્શાવે છે કે આ દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઝડપથી રિકવરીમાં મદદ કરે છે અને બહારથી ઓક્સિજન આપવાની નિર્ભરતા ઘટાડે છે. 2-ડીજી સાથે સારવાર કરાયેલા કોવિડ દર્દીઓની માત્રામાં આરટી-પીસીઆર નેગેટિવ જોવા મળ્યું છે. આ દવા કોવિડથી પીડિત લોકો માટે ખૂબ ફાયદાકારક રહેશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

2-ડીજી ના ટ્રાયલ ક્યારે ક્યારે થયા ચાલો તમને જણાવી દઈએ કે, એપ્રિલ 2020 માં રોગચાળાના પ્રથમ લહેર દરમિયાન, INMAS-DRDOના સાયનટીસોએ સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) હૈદરાબાદની મદદથી પ્રયોગશાળામાં પરીક્ષણો કર્યા હતા. તેઓએ શોધ્યું કે આ દવા સાર્સ-સીઓવી -2 વાયરસ સામે અસરકારક રીતે કાર્ય કરે છે અને વાયરલ વિકાસને અટકાવે છે. આ પરિણામોના આધારે, મે 2020 માં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) એ કોવિડ દર્દીઓમાં 2-ડીજી ફેઝ -2 ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપી હતી.

મે 20 થી ઓક્ટોબર 2020 દરમિયાન હાથ ધરવામાં આવેલા બીજા તબક્કાના પરીક્ષણોમાં, દવા દર્દીઓમાં સલામત મળી હતી અને તેમની રિકવરીમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. બીજો તબક્કો દેશની 11 હોસ્પિટલોમાં છ હોસ્પિટલોમાં કરવામાં આવ્યો હતો અને તબક્કો 2 બી ક્લિનિકલ ટ્રાયલ લેવામાં આવી હતી. ફેઝ -2 માં 110 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવી હતી.

સફળ પરિણામોના આધારે, ડીસીજીઆઈએ નવેમ્બર 2020 માં ફેઝ -3 ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુની 27 કોવિડ હોસ્પિટલોમાં ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 દરમિયાન 220 દર્દીઓ પર ફેઝ -3 ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો હતો.

આ તબક્કો III ના ક્લિનિકલ ટ્રાયલનો ડેટા ડીસીજીઆઈને રજૂ કરવામાં આવ્યો હતો. 2-ડીજીના કિસ્સામાં, દર્દીઓના લક્ષણોમાં નોંધપાત્ર પ્રમાણમાં સુધાર જોવા મળ્યો હતો. ત્રીજા દિવસે દર્દીઓને પૂરક ઓક્સિજન અવલંબન (42 ટકા વિ. 31 ટકા) થી રાહત મળી હતી. જે ઓક્સિજન ઉપચાર / અવલંબનથી પ્રારંભિક રાહત સૂચવે છે. 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં સમાન વલણ જોવા મળ્યું.

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">