આવતા મહિને આ માયાવી ગ્રહ કરી રહ્યો છે રાશી પરિવર્તન, વાંચો રાશી પ્રમાણેનું ભવિષ્ય કથન, કોણ બનશે માલામાલ અને કોની રાશીમાં છે નુક્શાનીનાં યોગ

સપ્ટેમ્બર મહિનામાં કેતુનું ગોચર ધન રાશીમાં પરિભ્રમણ થશે, 23 તારીખની સવારે 8.20 વાગ્યે કેતુ ધનમાતી વૃશ્ચિકમાં પ્રવેશ કરશે અને વર્ષનાં અંત સુધી તે જ રાશીમાં રહેશે. કેતુનાં આ પરિવર્તનથી દરેક રાશી પર તેની અસર પડશે. જ્યાતિષ શાસ્ત્રમાં કેતુંને માયાવી ગ્રહ ગણવામાં આવે છે કે જે મોક્ષ, આધ્યાત્મ,વૈરાગ્યનો કારક માનવામાં આવે છે. કેતુંને લઈને કહેવામાં આવે […]

આવતા મહિને આ માયાવી ગ્રહ કરી રહ્યો છે રાશી પરિવર્તન, વાંચો રાશી પ્રમાણેનું ભવિષ્ય કથન, કોણ બનશે માલામાલ અને કોની રાશીમાં છે નુક્શાનીનાં યોગ
http://tv9gujarati.in/aavta-mahine-aa-…bhavishay-kathan/
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 10:03 PM

સપ્ટેમ્બર મહિનામાં કેતુનું ગોચર ધન રાશીમાં પરિભ્રમણ થશે, 23 તારીખની સવારે 8.20 વાગ્યે કેતુ ધનમાતી વૃશ્ચિકમાં પ્રવેશ કરશે અને વર્ષનાં અંત સુધી તે જ રાશીમાં રહેશે. કેતુનાં આ પરિવર્તનથી દરેક રાશી પર તેની અસર પડશે. જ્યાતિષ શાસ્ત્રમાં કેતુંને માયાવી ગ્રહ ગણવામાં આવે છે કે જે મોક્ષ, આધ્યાત્મ,વૈરાગ્યનો કારક માનવામાં આવે છે. કેતુંને લઈને કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર આ ગ્રહ મહેરબાન થાય છે તેને માલામાલ કરી નાખે છે અને જ્યારે લેવા પર આવે છે ત્યારે તેને કંગાળ પણ બનાવી નાખે છે. આવો જાણીએ કઈ રાશી પર કેવી અસર કરશે કેતુનું આ પરિભ્રમણ.

મેષ-

આ તમને ધાર્મિક પ્રવૃતિમાં લઈ જઈ શકે છે, કોઈ તીર્થ સ્થળની મુલાકાત પણ સંભવ બની શકે છે.આધ્યાત્મ તરફ ઝુકાવ વધી શકે છે

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વૃષભ

ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના, અગર તમે રિસર્ચર છો તો તેમને આ ગ્રહ સફળતા અપાવી શકે છે.પીએચડીનાં વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સફળતા અપાવનારૂ રહેશે, પગમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

મિથુન

કાર્યક્ષેત્રમાં તકલીફોનો સામનો કરવો પડી શકે છે.બોસની નારાજગી સહન કરવી પડી શકે છે. આ સમય દરમિયાન સંભાળીને કામ કરવાની જરૂર છે. લગ્નજીવનમાં પરેશાની ઉભી થઈ શકે છે. જીવનસાથી અને વેપારમાં સહયોગીઓ સાથે મતભેદ ઉભા થઈ શકે છે

કર્ક

આ ગોચરનો ગ્રહ અશુભ પરિણામકારી બની શકે છે. આ સમય દરમિયાન જીવનમાં તમારે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. શત્રૂ તમારા પર હાવી થઈ જવાનો પ્રયત્ન કરી શકે છે. સ્વાસ્થ્ય સાથેની સમસ્યાઓ ઉથલો મારી શકે છે

સિંહ

આપને સંતાન સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. લવ લાઈફમાં પાર્ટનર સાથે અણબનાવ વધી શકે છે, પરંતુ અગર તમે વિદ્યાર્થી છો તો સારા પરિણામ મળવાની પુરેપુરી શક્યતા છે

કન્યા

તમારા સુખમાં ઘટાડો થવાની સંભાવના છે. આ સમયે તમારી માતાની તબિયત ખરાબ રહી શકે છે, અગર આ સમયે કોઈ તમે વાહન અથવા તો પ્રોપર્ટી ખરીદવાનું વિચારો છો તો એને મુહૂર્તને જોઈને ખરીદવું જોઈએ

તુલા

તમારા સાહસમાં ઘટાડો આવશે, તમારો આત્મવિશ્વાસ કમજોર થઈ શકે છે. ઘરમાં નાના ભાઈ બહેન સાથે મતભેદ થઈ શકે છે, આધ્યાત્મનાં વિષય તમને આકર્ષી શકે છે.

વૃશ્ચિક

આ સમયે પરિસ્થિતિ તમારા વિરૂદ્ધની રહેશે, સામા પવને ચાલતા હોવ તેમ લાગશે. તમારો મોહ ભૌતિક ચીજ વસ્તુઓથી થઈ શકે છે. ધાર્મિક, વૌરાગ્ય અને આધ્યાત્મનાં વિષય તેમને તમારી તરફ આકર્ષિત કરી શખે છે.

ધન

આ સમય દરમિયાન તમારી કલ્પના શક્તિ પ્રબળ બનશે, તમને આગળથી અનુમાનનો અંદેશો આવી શકશે. સાથે જ ધંધા વ્યવસાયમાં પણ પરિસ્થિ તમારી અનુકુળ નહી રહે. ઘરમાં સ્વજનો સાથે અનબન થઈ શકે છે.

મકર

તમારા ખર્ચમાં વગર કારણનાં ખર્ચામાં વધારો થઈ શકે છે. ધનહાનીની સંભાવનાઓ રહી છે. લાંબા પ્રવાસે જવાના યોગ બની શકે છે કે જેના પર તમારો ઘન ખર્ચ વધી શકે છે, કોઈ કારણસર તમે વિદેશ યાત્રા પર પણ જઈ શકો છો.

કુંભ

તમારી આવકમાં ઘટાડો થશે, અટકેલા પૈસા પણ મુશ્કેલીથી મળી રહેશે. કોઈ ઘરેલું મુદ્દાને લઈને મોટા ભાઈ બહેન સાથે તકરાર થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ઉપલબ્ધી અથવા તો ઓળખ નહી મળી શકવાનાં કારણે તમે નિરાશ થઈ શકો છો.

મીન

તમારા રસ્તા પર આવનારી સ્થિતિ સરળ નહી રહે. કાર્યક્ષેત્રમાં પડકારો વધશે. કાર્યસ્થળ પર તમારા વિરોધી તમારી છબીને નુક્શાન પહોચાડવાનો પુોર પ્રયાસ કરશે જેમાંથી તમારે બચવાની આવશ્યક્તા રહેશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">