ગુસ્સે ભરાયેલા નેતાએ રસ્તા પર કર્યું કંઈક આવું, લાચાર બની જોતી રહી પોલીસ

આમ આદમી પાર્ટીના નેતાની ગુંડાગર્દીનો કિસ્સો સામે આવ્યો છે. AAPના દિલ્હીના પૂર્વાંચલ મોર્ચાના જોઈન્ટ સેક્રેટરી અને કિરાડીના AAP ધારાસભ્ય સૌરવ ઝાએ એક છોકરાને જાહેરમાં દંડાથી બેરહેમીપૂર્વક માર માર્યો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ચોંકવનારી વાત એ છે કે ઘટના સમયે પોલીસ ત્યાં હાજર હતી પણ મૂકદર્શક બનીને સમગ્ર ઘટના જોઈ રહી […]

ગુસ્સે ભરાયેલા નેતાએ રસ્તા પર કર્યું કંઈક આવું, લાચાર બની જોતી રહી પોલીસ
AAP MLA mercilessly beats man in front of cops
Follow Us:
| Updated on: Dec 03, 2018 | 8:02 AM

આમ આદમી પાર્ટીના નેતાની ગુંડાગર્દીનો કિસ્સો સામે આવ્યો છે. AAPના દિલ્હીના પૂર્વાંચલ મોર્ચાના જોઈન્ટ સેક્રેટરી અને કિરાડીના AAP ધારાસભ્ય સૌરવ ઝાએ એક છોકરાને જાહેરમાં દંડાથી બેરહેમીપૂર્વક માર માર્યો અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ચોંકવનારી વાત એ છે કે ઘટના સમયે પોલીસ ત્યાં હાજર હતી પણ મૂકદર્શક બનીને સમગ્ર ઘટના જોઈ રહી હતી.

AAP MLA mercilessly beats man in front of cops

AAP MLA mercilessly beats man in front of cops

માર ખાનાર યુવકનું નામ વિકાસ છે અને તે કિરાડીના પ્રેમનગરનો રહીશ છે, વિકાસનો ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેના પર 2 વર્ષ પેહલા ગેંગરેપનો કેસ પણ થયો હતો, પરિવારનું કેહવું છે કે આજ કેસને લઈને તેઓ ધારાસભ્ય સૌરવ ઝા પાસે વાત કરવા ગયા હતા પરંતુ ધારાસભ્યએ કેસનું નિરાકરણ કરવા માટે 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જયારે અમે પૈસા આપવાની ના પડી તો તેમને ગુસ્સો આવ્યો અને તેમણે વિકાસને બેરહમીપૂર્વક માર માર્યો.

જુઓ વિડીયો 

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

મહત્વની વાત એ છે કે આ વાઇરલ વીડિયોમાં 4 પોલીસકર્મી દેખાઈ રહ્યા છે પરંતુ તેઓ ધારાસભ્યને રોકી પણ રહ્યા નથી બસ ઘટનાને મૂકદર્શક બનીને જોઈ રહ્યા છે.

[yop_poll id=102]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">