મહારાષ્ટ્રમાં સત્તાનો જંગ: કઈ પાર્ટીના ધારાસભ્યો ક્યા લઈ જવામાં આવી રહ્યાં છે?
એનસીપીના બાગી ધારાસભ્યોને મુંબઈથી દિલ્હી લાવવામાં આવી રહ્યાં છે. તેને લઈને સોશિયલ મીડિયામાં એક લિસ્ટ પણ ફરતું થયું છે. 8 ધારાસભ્યો જે અજિત પવારની સાથે છે તેઓને દિલ્હી લઈ જવામાં આવી રહ્યાં છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે […]
એનસીપીના બાગી ધારાસભ્યોને મુંબઈથી દિલ્હી લાવવામાં આવી રહ્યાં છે. તેને લઈને સોશિયલ મીડિયામાં એક લિસ્ટ પણ ફરતું થયું છે. 8 ધારાસભ્યો જે અજિત પવારની સાથે છે તેઓને દિલ્હી લઈ જવામાં આવી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામના 29 દિવસ પછી 10 કલાકમાં આ રીતે એક વખત ફરી ફડણવીસ સરકાર બની
ધારાસભ્યોનું લિસ્ટ
1. Dhananjay Munde 2. Daulat Daroda 3. Narhari Zirwal 4. Manikrao Kokate 5. Dilip Bankar 6. Anil Patil 7. Babasaheb Patil 8. Sunil Tingare
જોડ-તોડની રાજનીતિ ના થાય તે માટે ધારાસભ્યોને બધી જ પાર્ટીઓ અલગ અલગ જગ્યાએ લઈ જઈ રહી છે. એવી સૂત્રોના આધારે માહિતી મળી રહી છે કે કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને જયપુર લઈ જઈ રહી છે. આ પહેલાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ભોપાલ લઈ જઈ રહી તેવી ખબર સામે આવી હતી. એનસીપીના ધારાસભ્યો તૂટ્યા બાદ હવે ધારાસભ્યોને પરત લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તો દરેક પાર્ટી પોતાના ધારાસભ્યોને બચાવવા માટે કમાન કસી રહી છે. અજીત પવારને સમજાવવાની કોશિશ પણ એનસીપી તરફથી કરવામાં આવી રહી છે. કોંગ્રેસે આ મુદ્દા બાબતે કાયદાકીય લડત આપવાની વાત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]