તહેવારો પહેલા આ રાજ્યોમાં સરકારી કર્મચારીઓને મળશે 7 માં પગાર પંચના ડી.એ.નો લાભ

નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં સાતમા પગારપંચની ભલામણો મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડી.એ. વધારાની ઘોષણાની રાહ જોઈ રહ્યા હોવાથી હિમાચલ પ્રદેશના રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર 2019 થી 4% ડી.એ.નો લાભ મળશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', […]

તહેવારો પહેલા આ રાજ્યોમાં સરકારી કર્મચારીઓને મળશે 7 માં પગાર પંચના ડી.એ.નો લાભ
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 10:44 AM

નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં સાતમા પગારપંચની ભલામણો મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડી.એ. વધારાની ઘોષણાની રાહ જોઈ રહ્યા હોવાથી હિમાચલ પ્રદેશના રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર 2019 થી 4% ડી.એ.નો લાભ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હાલના વધારા સાથે સાતમા પગારપંચની ભલામણ મુજબ આશરે 2.5 લાખ કર્મચારીઓને વધારાનો પગાર મળશે. તાજેતરના વધારા પછી, કર્મચારીઓને 148% મોંઘવારી ભથ્થું મળશે જ્યારે અગાઉ તેમને 144% મળતું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડી.એ.માં 5% વધારાની રાહ જોઈ રહ્યા છે અને અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. હરિયાણા રાજ્ય વીજળી મંડળે પણ તેમના કર્મચારીઓ માટે 4% ડી.એ. વધારો કરવાની જાહેરાત કરી છે, જે જાન્યુઆરીથી જુલાઈ સુધીનું એરીઅર સાથે મળશે.

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">