24 કલાકમાં સૌથી વધારે 705 દર્દીએ કોરોના વાઈરસ સામે જીત્યો જંગ, જાણો વિગત

કોરોના વાઈરસના કાળા કેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં કોરોના વાઈરસની સામે જંગ લડીને ઘરે પરત ફરનારા લોકોની દરરોજની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થવાનો દર 17.48 ટકા છે. અત્યાર સુધીમાં 3548 લોકો સરકારના જણાવ્યા અનુસાર સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. મંત્રાલયે જાણકારી આપી કે કોરોના વાઈરસને હરાવવા […]

24 કલાકમાં સૌથી વધારે 705 દર્દીએ કોરોના વાઈરસ સામે જીત્યો જંગ, જાણો વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:14 PM

કોરોના વાઈરસના કાળા કેર વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં કોરોના વાઈરસની સામે જંગ લડીને ઘરે પરત ફરનારા લોકોની દરરોજની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થવાનો દર 17.48 ટકા છે. અત્યાર સુધીમાં 3548 લોકો સરકારના જણાવ્યા અનુસાર સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. મંત્રાલયે જાણકારી આપી કે કોરોના વાઈરસને હરાવવા માટે વિવિધ ક્ષેત્રમાં 1.24 કરોડ લોકો કોરોના વોરિયર્સ બનીને સહકાર આપી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

corona virus daily case gujarat

આ પણ વાંચો :   મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 552 કેસ, મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાયા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 19,162 છે એવી જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આપી છે. જ્યારે તેઓએ સૌથી સારા સમાચાર આપ્યા છે કે સોમવારના રોજ 705 લોકો એવા છે જેને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે કોરોના વાઈરસના લીધે 609 લોકોએ દેશમાં જીવ ગુમાવ્યો છે. જો કે 20 એપ્રિલના રોજ સૌથી વધારે દર્દીઓ સ્વસ્થ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશમાં કોરોના વાઈરસના ટેસ્ટ અંગે જાણકારી આઈસીએમઆર(ICMR)ના અધિકારી દ્વારા આપવામાં હતી. જેમાં કહેવામાં આવ્યું કે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ પર 2 દિવસ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ રેપિડ ટેસ્ટ કીટને લઈને રાજસ્થાન સરકારે સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે તેઓના ટેસ્ટિંગમાં આ કીટ વિશ્વસનીય જણાઈ આવી નથી. જે બાબતે આઈસીએમઆર ટીમ મોકલશે અને બાદમાં જ રેપિડ ટેસ્ટ અંગે કોઈ નિર્ણય લઈ શકાશે. દેશમાં કોરોના વાઈરસના કુલ 4,49,810 ટેસ્ટ કરવામાં આવ્યા છે. સોમવારના રોજ 35 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">