7 વર્ષ બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી, સુરતના લોકોએ ખુશી વ્યક્ત કરી

આખરે દિલ્લી અને દેશની લાડલી નિર્ભયાને ન્યાય મળી ગયો છે. 7 વર્ષ બાદ નિર્ભયાના નરાધમોને તેના પાપની સજા મળી છે. દિલ્લીની તિહાડ જેલમાં 4 દોષિતોને ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા. સવારે 5.30 વાગ્યે તિહાડ જેલમાં ચારેય આરોપીને ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા. મોતથી બચવા માટે દોષિતોએ મોડી રાત સુધી અવનવા પેંતરા અજમાવ્યા હતા.   Web Stories View […]

7 વર્ષ બાદ નિર્ભયાના દોષિતોને ફાંસી, સુરતના લોકોએ ખુશી વ્યક્ત કરી
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:50 PM

આખરે દિલ્લી અને દેશની લાડલી નિર્ભયાને ન્યાય મળી ગયો છે. 7 વર્ષ બાદ નિર્ભયાના નરાધમોને તેના પાપની સજા મળી છે. દિલ્લીની તિહાડ જેલમાં 4 દોષિતોને ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા. સવારે 5.30 વાગ્યે તિહાડ જેલમાં ચારેય આરોપીને ફાંસીને માચડે ચડાવવામાં આવ્યા. મોતથી બચવા માટે દોષિતોએ મોડી રાત સુધી અવનવા પેંતરા અજમાવ્યા હતા.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાષ્ટ્રપતિથી લઈને સુપ્રીમ કોર્ટ અને આંતરરાષ્ટ્રીય કોર્ટ સુધીના દાવ ખેલ્યા હતા. 3 વખત તો ડેથ વોરંટ ટળ્યું હતું. પરંતુ આ વખતે દોષિતોનું મોત નક્કી હતું અને કાયદાનો એક પણ દાવપેંચ કામ ન આવ્યો. તમામ મોરચે ફેઈલ થવું પડ્યું અને અંતે તેમના પાપની સજા મળી છે. ત્યારે સુરતમાં પણ લોકો નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે થોડું મોડું થયું છે પણ આ ખુબ જ સરસ નિર્ણય લીધો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: નિર્ભયા કેસ: તિહાડના ઈતિહાસમાં પ્રથમ વખત 4 દોષીતોને એક સાથે ફાંસી આપવામાં આવી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">