જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 5 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 5 આતંકીઓ ઠાર

કોરોનાકાળમાં પણ આતંકીઓની ઘુષણખોરી અટકી નથી. જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ભારતીય સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે […]

Kunjan Shukal

| Edited By: TV9 Gujarati

Sep 28, 2020 | 1:31 PM

કોરોનાકાળમાં પણ આતંકીઓની ઘુષણખોરી અટકી નથી. જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ભારતીય સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati