અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરની પ્રથમ 3D તસવીર, જુઓ વિડીયો

અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરની ઝલક 3D તસવીર સ્વરૂપે સામે આવી છે. 161 ફિટ ઊંચા રામમંદિર ત્રણ માળનું હશે. મંદિરની પહોળાઈ140 ફુટ અને લંબાઈ 268 ફુટની રહેશે. પ્રથમ અને બીજા માળે 106-106 સ્તંભ રહેશે. દરેક સ્તંભમાં 16 મૂર્તિઓ હશે. રામમંદિરની ડીઝાઈન ચંદ્રકાંત સોમપુરાએ તૈયાર કરી છે. જુઓ વિડીયો

Follow Us:
| Updated on: Jul 21, 2020 | 12:34 PM

અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરની ઝલક 3D તસવીર સ્વરૂપે સામે આવી છે. 161 ફિટ ઊંચા રામમંદિર ત્રણ માળનું હશે. મંદિરની પહોળાઈ140 ફુટ અને લંબાઈ 268 ફુટની રહેશે. પ્રથમ અને બીજા માળે 106-106 સ્તંભ રહેશે. દરેક સ્તંભમાં 16 મૂર્તિઓ હશે. રામમંદિરની ડીઝાઈન ચંદ્રકાંત સોમપુરાએ તૈયાર કરી છે. જુઓ વિડીયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">