30 જૂન સુધી રહેશે લોકડાઉન 5, હોટેલ, ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી
કોરોના વાઈરસ સામે નિપટવા માટે દેશમાં એક વખત ફરીથી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન 5.0ની ગાઈડલાઈન સરકારે જાહેર કરી દીધી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર સરકાર તરફથી તબક્કાવાર છુટ આપવામાં આવશે. લોકડાઉન 5.0 1 જૂનથી 30 જૂન સુધી લાગૂ રહેશે. જેમાં સ્કુલ-કોલેજ ખોલવાનો નિર્ણય કેન્દ્રએ રાજ્યો પર છોડી દીધો છે. હોટેલ, ધાર્મિક, રેસ્ટોરન્ટ 8 […]
કોરોના વાઈરસ સામે નિપટવા માટે દેશમાં એક વખત ફરીથી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન 5.0ની ગાઈડલાઈન સરકારે જાહેર કરી દીધી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર સરકાર તરફથી તબક્કાવાર છુટ આપવામાં આવશે. લોકડાઉન 5.0 1 જૂનથી 30 જૂન સુધી લાગૂ રહેશે. જેમાં સ્કુલ-કોલેજ ખોલવાનો નિર્ણય કેન્દ્રએ રાજ્યો પર છોડી દીધો છે. હોટેલ, ધાર્મિક, રેસ્ટોરન્ટ 8 જૂનથી શરતો સાથે ખોલવાની પરવાનગી આપી છે.
30 જૂન સુધી રહેશે લોકડાઉન 5, સરકારે જાહેરાત કરી ગાઈડલાઈન#TV9News #TV9Live #Lockdown5 #Corona #Lockdown
TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, ३० मे, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો