જમ્મૂ-કાશ્મીરમાંથી 3 આતંકવાદીઓની 6 AK-47 સાથે ધરપક્ડ કરવામાં આવી, જુઓ VIDEO

જમ્મૂ-કાશ્મીર પોલીસે 3 આતંકીઓની 6 AK-47ની સાથે ધરપક્ડ કરી છે. આતંકીઓની પંજાબ-જમ્મૂ-કાશ્મીર બોર્ડરના લખનપુરથી ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષાદળોને ઈનપુટ મળ્યો હતો કે એક ટ્રકમાં હથિયાર લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારબાદ સુરક્ષાદળોએ ટ્રકને પક્ડી અને 3 આતંકીઓની હથિયારોની સાથે ધરપકડ કરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર […]

જમ્મૂ-કાશ્મીરમાંથી 3 આતંકવાદીઓની 6 AK-47 સાથે ધરપક્ડ કરવામાં આવી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 7:30 AM

જમ્મૂ-કાશ્મીર પોલીસે 3 આતંકીઓની 6 AK-47ની સાથે ધરપક્ડ કરી છે. આતંકીઓની પંજાબ-જમ્મૂ-કાશ્મીર બોર્ડરના લખનપુરથી ધરપકડ કરવામાં આવી છે. સુરક્ષાદળોને ઈનપુટ મળ્યો હતો કે એક ટ્રકમાં હથિયાર લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારબાદ સુરક્ષાદળોએ ટ્રકને પક્ડી અને 3 આતંકીઓની હથિયારોની સાથે ધરપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કઠુઆના SSPએ કહ્યું કે હથિયાર અને ગોળા-બારૂદ લઈ જઈ રહેલા એક ટ્રકને પકડવામાં આવી છે. સુરક્ષાદળો માટે 2 દિવસમાં આ બીજી મોટી સફળતા છે. આ પહેલા બુધવારે સુરક્ષાદળોએ લશ્કર-એ-તોયબાના આતંકી આસિફને ઠાર કર્યો હતો. જમ્મૂ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળોને સવારે આતંકીઓ છુપાવવાની ખબર મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ અભિયાન ચલાવ્યુ, તે દરમિયાન મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફને ઠાર કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">