CORONA : છેલ્લા 30 દિવસમાં દેશમાં 2400 વિદ્યાર્થીઓ સંક્રમિત, શું ફરી બંધ થશે શાળા-કોલેજો?

ઘણા રાજ્યોમાં, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને ચેપ લાગવાના સમાચારે વાલીઓની ચિંતા વધારી દીધી છે. આ જ કારણ છે કે મોટાભાગના વાલીઓ ફરીથી શાળાઓ બંધ કરવાની માંગ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 11:21 PM

CORONA IN INDIA : દેશમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યું છે. 10 મોટા રાજ્યોમાં છેલ્લા 30 દિવસમાં 2 હજાર 400 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. સૌથી વધુ 1700 વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના છે. સંક્રમિત થનારા મોટાભાગના વિદ્યાર્થીઓ લગ્ન કે પાર્ટીમાં ગયા હતા. આ સિવાય કેટલાક કિસ્સાઓમાં તેમના પરિવારના સભ્યો કોઈ કાર્યક્રમમાંથી પરત ફર્યા હતા. બીજી તરફ કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની સંખ્યા ગુરુવારે 182 થઈ છે. સૌથી મોટી વાત એ છે કે આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમણે રસીના બંને ડોઝ લીધા હતા. ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1700 વિદ્યાર્થીઓ છે.ક્યા રાજ્યમાં શું છે સ્થિતિ તેના પર નજર કરીએ તો..

1)રાજસ્થાનમાં 20 સપ્ટેમ્બરથી સ્કૂલ ખુલી, 12 વિદ્યાર્થી સંક્રમિત
2)16 નવેમ્બરે જયપુરની એક સ્કુલમાં 2 બાળકો પોઝિટિવ
3)મહારાષ્ટ્રમાં 1 મહિનાની અંદર 1700થી વધુ વિદ્યાર્થી પોઝિટિવ
4)ઓડિશામાં 23 નવેમ્બરે સરકારી સ્કુલના 53 વિદ્યાર્થીઓ પોઝિટિવ
5)ઓડિશાના સંબલપુરમાં મેડિકલ કોલેજના 22 વિદ્યાર્થીઓ સંક્રમિત
6)પંજાબમાં 14 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા પછી નવોદય સ્કૂલ બંધ કરી
7)હિમાચલના કાંગડા જિલ્લામાં 408 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા
8)ઉત્તરાખંડની દૂન સ્કુલમાં 8 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
9)મધ્યપ્રદેશની IIMમાં 9 ડિફેન્સ ઓફિસર કોરોના પોઝિટિવ
10)ઉત્તરપ્રદેશમાં 23 નવેમ્બરે 12 વિદ્યાર્થીઓને કોરોના થયો હતો

ગુરુવારે બેંગ્લોરની નર્સિંગ કોલેજના 12 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાય નવેમ્બરમાં જ રાજસ્થાનમાં 20, ઓડિશામાં 75, પંજાબમાં 14, ઉત્તરાખંડમાં 8 બાળકો સંક્રમિત જોવા મળ્યા છે. જે બાદ એવી અટકળો ચાલી રહી છે કે ફરી એકવાર શાળા-કોલેજો બંધ થઈ શકે છે. જો કે કેન્દ્ર સરકાર કે યુજીસી તરફથી હજુ સુધી આ અંગે કોઈ માર્ગદર્શિકા આવી નથી.ઘણા રાજ્યોમાં, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને ચેપ લાગવાના સમાચારે વાલીઓની ચિંતા વધારી દીધી છે. આ જ કારણ છે કે મોટાભાગના વાલીઓ ફરીથી શાળાઓ બંધ કરવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : કોરોના મૃત્યુસહાય અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : માવઠાથી થયેલા પાક નુકસાનના વળતર અંગે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી દીધા, જાણો શું કહ્યું

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">