ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે ભારતમાં કોરોના વેક્સિનના 216 કરોડ ડોઝ ઉપલબ્ધ રહેશે: ડૉ. વીકે પોલ 

નીતિ આયોગના (Niti Ayog)સભ્ય ડૉક્ટર વીકે પોલે (Dr VK Paul) જણાવ્યું કે ભારતમાં કોરોના વેક્સિનના (Corona Vaccine) લગભગ 18 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. અમેરિકામાં આ સંખ્યા લગભગ 26 કરોડ છે, તેથી ભારત ત્રીજા સ્થાન પર છે.

ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે ભારતમાં કોરોના વેક્સિનના 216 કરોડ ડોઝ ઉપલબ્ધ રહેશે: ડૉ. વીકે પોલ 
Dr. VK Paul
Follow Us:
| Updated on: May 13, 2021 | 6:20 PM

નીતિ આયોગના (Niti Ayog)સભ્ય ડૉક્ટર વીકે પોલે (Dr VK Paul) જણાવ્યું કે ભારતમાં કોરોના વેક્સિનના (Corona Vaccine) લગભગ 18 કરોડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. અમેરિકામાં આ સંખ્યા લગભગ 26 કરોડ છે, તેથી ભારત ત્રીજા સ્થાન પર છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

ઘણા રાજ્યોમાં કોવિડ વેક્સિનની અછતની ફરિયાદ બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે આગામી 4 મહિનાની પોતાની ઉત્પાદન યોજના કેન્દ્ર સરકારને સોંપી છે. કંપનીઓએ જણાવ્યું કે ઓગસ્ટ સુધી તે 10 કરોડ અને 7.8 કરોડ ડોઝ સુધી પોતાના ઉત્પાદનને વધારશે.

ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે ભારતમાં કોરોના વેક્સિનના કેટલા ડોઝ ઉપલબ્ધ થશે, તે વાતની જાણકારી ડૉ. વીકે પોલે આપી છે. પોલે જણાવ્યું કે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે ભારતમાં કોવિશિલ્ડના 75 કરોડ ડોઝ અને કોવેક્સિનના 55 કરોડ ડોઝ, બાયો વેક્સિનના 21 કરોડ ડોઝ, ઝાયડસ વેક્સિનના 5 કરોડ ડોઝ, નોવાવેક્સ વેક્સિનના 20 કરોડ ડોઝ, Gennova વેક્સિનના 6 કરોડ ડોઝ અને સ્પુતનિક વેક્સિનના 15 કરોડ ડોઝ ઉપલબ્ધ રહેશે. આ પ્રકારે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે આપણી પાસે 8 કોરોના વેક્સિનના 216 કરોડ ડોઝ હશે.

આગામી અઠવાડિયાથી સ્પૂતનિક વેક્સિન લગાવાશે

તેમને જણાવ્યું કે સ્પુતનિક વેક્સિન આગામી અઠવાડિયાથી બજારમાં મળશે અને જુલાઈથી તેનું ભારતમાં પ્રોડક્શન શરૂ થશે. સ્પૂતનિક વેક્સિન લગાવવાની શરૂઆત આગામી અઠવાડિયાથી થશે. વીકે પોલે કહ્યું કે સ્પુતનિક વેક્સિન ભારતમાં પહોંચી ગઈ છે.

અમે અપેક્ષા રાખીએ છીએ કે આગામી અઠવાડિયાથી તે બજારમાં ઉપલબ્ધ રહેશે. અમે આશા રાખીએ છીએ કે રશિયાથી આવેલી વેક્સિનનું સીમિત માત્રામાં વેચાણ આગામી અઠવાડિયાથી શરૂ થશે. વેક્સિન તમામ લોકોને મળશે.

પીકનું કોઈ પ્રિડિક્શન નથી કરી શકતા

સાથે જ તેમને જણાવ્યું કે FDA અને WHOથી જે વેક્સિનને મંજૂરી મળી છે, તે કંપની ભારત આવે. એકથી બે દિવસમાં આયાત લાયસન્સ આપવામાં આવશે. વીકે પોલે કહ્યું કે કોરોનાની બીજી લહેર વિશે અમે લોકોને જાગરૂકત કરી દીધા છે. વાયરસ ક્યાંય ગયો નથી. વડાપ્રધાન મોદીએ દેશને માર્ચ મહિનામાં જણાવ્યું હતું કે આ લહેર સામે લડવાનું છે. પીકનું કોઈ પ્રિડિક્શન કરી શકાતું નથી. પીક આવશે તો બધાને ખબર છે કે તૈયારી કરીને રાખવાની છે.

આ પણ વાંચો: Coronavirus : કોરોનાથી કિડની પર શું થઈ શકે છે અસર ? શું રાખશો ધ્યાન ?

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">