ટ્રાફિકના નવા નિયમોની સાથે હવે થશે કડક કાર્યવાહી, જાણો ક્યો નિયમ તોડવા પર કેટલો દંડ?

કેબિનેટ દ્વારા મોટર વ્હીકલ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે જેના લીધે હવે ટ્રાફિકના નિયમો તોડનારા પર કડક કાર્યવાહી થઈ શકશે. એમ્બુલન્સ જેવા વાહનનો રસ્તો રોકવા પર પણ 10 હજારનો દંડ ફટકારવામાં આવશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં […]

ટ્રાફિકના નવા નિયમોની સાથે હવે થશે કડક કાર્યવાહી, જાણો ક્યો નિયમ તોડવા પર કેટલો દંડ?
Follow Us:
| Updated on: Jun 27, 2019 | 1:25 PM

કેબિનેટ દ્વારા મોટર વ્હીકલ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે જેના લીધે હવે ટ્રાફિકના નિયમો તોડનારા પર કડક કાર્યવાહી થઈ શકશે. એમ્બુલન્સ જેવા વાહનનો રસ્તો રોકવા પર પણ 10 હજારનો દંડ ફટકારવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ બિલમાં સંશોધનની સાથે જ નિયમો વધારે કડક થઈ જશે તેની પર નજર કરીએ લાઈસન્સ વિના વાહન હંકારવું, દારુનું સેવન કરીને વાહન ચલાવવું, ઓવર સ્પીડ અને ઓવરલોડિંગ પર ભારે રકમનો દંડ ફટકારી શકાશે.

આ પણ વાંચો:  મરાઠા અનામતને લઈને બૉમ્બે હાઈકોર્ટે આપ્યો આ ચૂકાદો, જાણો સરકારને શું કહ્યું?

ક્યાં નિયમોને લઈને થશે કડક કાર્યવાહી?

1. ઓવરસ્પીડીંગના લીધે 1 હજારથી લઈને 2 હજાર સુધીનો દંડ 2. વિમા પોલીસી વગર 2 હજાર રુપિયાનો દંડ 3. હેલ્મેટ વિના વાહન ચલાવવાથી 1 હજાર રુપિયાનો દંડ અને સાથે 3 મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

4. જો કોઈ લાયસન્સ વગરે નાની ઉંમરે ગાડી ચલાવે તો તેની જવાબદારી માતા-પિતાની રહેશે અને તેમની પર કાર્યવાહી કરાશે. 5.ટ્રાફિક નિયમ તોડવા બદલ હવે 100 રુપિયાના બદલે 500 રુપિયા વસૂલી શકાશે અને જો અધિકારીનો આદેશ નહીં માનવામાં આવે તો 500 જગ્યાએ આ દંડ 2 હજાર સુધી વસૂલી શકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

6. ગાડી લાઈસન્સ વિના ચલાવવા પર 5 હજાર રુપિયાના દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">