કોરોનાના કાળા કેર વચ્ચે 106 વર્ષના દર્દીએ જીત્યો જિંદગીનો જંગ, વર્ષ 1918નો ‘સ્પેનિશ ફ્લૂ’ પણ જોઈ ચૂક્યા છે

દિલ્હીમાં 106 વર્ષના એક વૃદ્ધ કોરોના વાઈરસ સામે પોતાના પુત્રની તુલનામાં ઝડપી સ્વસ્થ થયા છે. તમને જણાવી દઈએ કે વૃદ્ધ વર્ષ 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂના સમય પર 4 વર્ષના હતા. તેમના પુત્રની ઉંમર પણ લગભગ 70 વર્ષ છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો […]

કોરોનાના કાળા કેર વચ્ચે 106 વર્ષના દર્દીએ જીત્યો જિંદગીનો જંગ, વર્ષ 1918નો 'સ્પેનિશ ફ્લૂ' પણ જોઈ ચૂક્યા છે
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 6:46 PM

દિલ્હીમાં 106 વર્ષના એક વૃદ્ધ કોરોના વાઈરસ સામે પોતાના પુત્રની તુલનામાં ઝડપી સ્વસ્થ થયા છે. તમને જણાવી દઈએ કે વૃદ્ધ વર્ષ 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂના સમય પર 4 વર્ષના હતા. તેમના પુત્રની ઉંમર પણ લગભગ 70 વર્ષ છે.

106 year old from delhi recover from covid 19 infection four years old at the time of spanish flu

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડૉક્ટરોએ જણાવ્યું કે 106 વર્ષના વૃદ્ધે હાલમાં કોરોના સામે જંગ જીત્યો છે અને તેમને રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસ સામે જંગ જીત્યા બાદ હોસ્પિટલમાંથી તેમની પત્ની, પુત્ર અને પરિવારના અન્ય સભ્યોને પણ રજા આપવામાં આવી ચૂકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે તે દિલ્હીમાં કોરોના વાઈરસના પ્રથમ દર્દી છે. જેમને આ પ્રકારની મહામારી સ્પેનિશ ફ્લૂનો વર્ષ 1918માં પણ સામનો કર્યો હતો. સ્પેનિશ ફ્લૂએ પણ સમગ્ર દુનિયામાં તબાહી મચાવી હતી. સ્પેનિશ ફ્લૂ મહામારીએ દુનિયામાં 102 વર્ષ પહેલા દસ્તક આપી હતી અને તે સમયે સમગ્ર દુનિયાની લગભગ 1/3 આબાદી તેનાથી પ્રભાવિત થઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમેરિકામાં રોગ નિયંત્રણ કેન્દ્ર મુજબ હાલના ઈતિહાસમાં વર્ષ 1918ની મહામારી સૌથી ખતરનાક હતી. અમેરિકામાં આ બીમારીથી આશરે 6.75 લાખ લોકોના મોત થયા હતા. ભારતમાં માનવામાં આવે છે કે આ વાઈરસ પ્રથમ વિશ્વ યુદ્ધમાંથી પરત ફરેલા સૈનિકોની સાથે આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">