આકાશ અંબાણી અને શ્લોકાના લગ્નન ત્રણ દિવસ સુધી મુંબઈના જીયો વલ્ડ સેન્ટરમાં થશે. આકાશ અંબાણી જાન લઈને સાંજે 3.30 વાગ્યે 9 માર્ચના રોજ જીયો સેન્ટરે પહોંચશે.
10 માર્ચના રોજ આ લગ્નનું સિલેબ્રેશન કરવામાં આવશે. આ સિલેબ્રેશન પણ જીયો સેન્ટર મુંબઈ ખાતે જ રાખવામાં આવ્યું છે. જેમા પરિવારના લોકો સહિત મહેમાનો ઉપસ્થિત રહેશે. રિસેપ્સન પણ જિયો સેન્ટરમાં જ રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આકાશ અને શ્લોકાની સગાઈ ગોવામાં થઈ હતી અને હવે તેમના લગ્ન 9 માર્ચના રોજ જિયો વલ્ડ સેન્ટર ખાતે મુંબઈમાં થવા જઈ રહ્યાં છે.
[yop_poll id=1157]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]