જાણો Twitter પર કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે #ShutDownFilmCity

મુંબઈના આરે જંગલમાં મેટ્રો ટ્રેન માટે વૃક્ષો કાપવાનું કામ શરૂ થઈ ગયુ છે. શુક્રવારે વૃક્ષ કાપવાના શરૂ થયા પછી પ્રદર્શનકારી તંત્રની વિરૂદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. વૃક્ષ કાપવાના વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલિસે કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યારે આરે જંગલ પર બોલીવુડમાં પણ બે ભાગ પડી ગયા છે. Web Stories View more IPL વચ્ચે […]

જાણો Twitter પર કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે #ShutDownFilmCity
Follow Us:
| Updated on: Oct 05, 2019 | 5:03 PM

મુંબઈના આરે જંગલમાં મેટ્રો ટ્રેન માટે વૃક્ષો કાપવાનું કામ શરૂ થઈ ગયુ છે. શુક્રવારે વૃક્ષ કાપવાના શરૂ થયા પછી પ્રદર્શનકારી તંત્રની વિરૂદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. વૃક્ષ કાપવાના વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને પોલિસે કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યારે આરે જંગલ પર બોલીવુડમાં પણ બે ભાગ પડી ગયા છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

જ્યાં એક તરફ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિનેતા અક્ષય કુમારે આ નિર્ણયને સાચો ગણાવ્યો હતો, ત્યારે બીજી તરફ બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને ફિલ્મ નિર્માતા કરણ જોહર તેની વિરૂદ્ધ ઉભા થઈ ગયા છે. શ્રદ્ધા કપૂરે આરે જંગલને બચાવવા માટે સતત પ્રદર્શન કર્યા છે. હવે તેની પર કરણ જોહરે પણ ટ્વીટ કર્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફિલ્મી સેલિબ્રિટી એક વખત ફરી આરે જંગલના સમર્થનમાં ઉભા થયા છે પણ આ વખતે લોકોએ તેમને ઘેરી લીધા છે. ટ્વીટર યૂઝર્સે આરોપ લગાવ્યો કે ફિલ્મ સ્ટાર્સે ફિલ્મ સીટીના નામ પર આરે જંગલની જમીન પર કબ્જો કરી લીધો છે. આ વિવાદ ફિલ્મ નિર્માતા કરણ જોહરના ટ્વીટ પછી શરૂ થયો છે. કરણ જોહરે આ મામલાને નરસંહાર ગણાવ્યો છે. જોહરે ટ્વીટ કર્યુ છે.

કરણ જોહરના ટ્વીટ પછી ટ્વીટર યુઝર્સ પણ આ મામલામાં કુદી પડ્યા છે. ટ્વીટર પર #ShutDownFilmCity ટ્રેન્ડ કરી રહ્યું છે. ફિલ્મ સિટી લેખક આશિષ ચાંડોરકર દ્વારા આરે કાર ડેપો દ્વારા સૂચિત 20X પર સ્થિત છે. આ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના કિનારા પર સ્થિત છે. મુંબઈમાં વધારે હરિયાળી થઈ જશે, જો ફિલ્મ સીટીને ધ્વસ્ત કરી દેવામાં આવે અને આ વૃક્ષો લગાવી દેવામાં આવે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે અન્ય એક યુઝર્સ નિરંજન ગોહોકરે લખ્યું ફિલ્મ સીટીમાં બનતા સેટ પ્લાસ્ટર ઓફ પેરિસ, સ્ટાયરોફોમ, લાકડા અને પ્લાઈવુડના હોય છે. લાઈટ, એસી અને ડિજિટલ ઉપકરણને લાઈટ આપવા માટે જનરેટર ચાલે છે, જેમાં કેટલાક લીટર ડીઝલ વપરાય જાય છે, આ બધુ જ મનોરંજનના નામ પર થાય છે.

બોલીવુડ અભિનેતા વરૂણ ધવને એક ટ્વીટર યુઝર્સને જવાબ પણ આપ્યો છે. સાક્ષાત દલવી નામના યુઝર્સે ફિલ્મ સીટી પર આરેની જમીન પર કબ્જો કરવાનો આરોપ લગાવ્યો છે. દલવીએ એક તસ્વીર પણ શેયર કરી છે. તેનો જવાબ વરૂણ ધવને આપ્યો છે. વરૂણ ધવને લખ્યું કે આ નિશ્ચિત રૂપે ખોટું છે પણ પહેલા જે ખોટું થયુ, તેને બીજી વખત રિપીટ કરવાની જરૂરિયાત નથી. હાલમાં જે સાચું છે તે કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈના આરે વિસ્તારમાં મેટ્રો ટ્રેનનો શેડ બનવાનો છે. તેના માટે આરેના જંગલોના 2,700 વૃક્ષ કાપવામાં આવશે, જેનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. મેટ્રો માટે વૃક્ષને કાપવાનો લોકો મુંબઈના રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. લતા મંગેશકર, અભિનેત્રી શ્રદ્ધા કપૂર સહિત ઘણી હસ્તીઓએ વૃક્ષ કાપવાનો વિરોધ કર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">