એવુ શું થયુ કે NCBની ઓફિસથી નીકળતા આર્યનના મિત્રએ પિતાને કહ્યુ ” સ્ટોપ ઇટ ડેડ”, જાણો આ છે કારણ

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સહ-આરોપી અરબાઝ મર્ચન્ટે તેના પિતાની હરકત પર કપાળ પર હાથ પછાડ્યો, અરબાઝ મર્ચન્ટે તેના પિતાને કહ્યુ 'સ્ટોપ ઈટ ડેડ', પછી અરબાઝ પોતાની કારમાં બેસી ગયો.

એવુ શું થયુ કે NCBની ઓફિસથી નીકળતા આર્યનના મિત્રએ પિતાને કહ્યુ '' સ્ટોપ ઇટ ડેડ'', જાણો આ છે કારણ
ARBAAZ MERCHANT
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 5:33 PM

તાજેતરના મુંબઇ ડ્રગ્સ કેસ(Mumbai drugs case)માં આર્યન ખાનનો ખાસ મિત્ર અરબાઝ મર્ચન્ટ(Arbaaz Merchant) પણ કથિત સંડોવણીને લઇને ચર્ચામાં છવાયેલો છે. જો કે આજે ન્યૂઝ હેડલાઇન બનવા પાછળનું કારણ કઇક અલગ છે. આર્યન ખાનનો ખાસ મિત્ર અરબાઝ મર્ચન્ટ તેના પિતા સામે નારાજગી(Resentment) વ્યક્ત કરતો મીડિયા સમક્ષ દેખાયો હતો.

અરબાઝ થયો નારાજ આર્યન ખાન અને સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જામીન પર બહાર આવ્યા છે. શુક્રવારે તેઓ NCB ઓફિસમાં પૂછપરછ માટે નિયમિત હાજરી આપવા આવ્યા હતા. હાજરી આપીને બહાર નીકળતા સમયે અરબાઝના પિતાએ તેને મીડિયા સામે પોઝ આપવા માટે રોક્યો હતો. ત્યાં જ અરબાઝ નારાજ થઇ ગયો અને માથા પર હાથ મુકીને ચાલતો થયો.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

અરબાઝે આ પ્રતિક્રિયા આપી હતી અરબાઝને પિતાની વાત સમજાતા જ તેણે માથા પર હાથ મુક્યો. ‘સ્ટોપ ઈટ ડેડ’ કહીને તે સીધો આગળ ગયો અને નજીકમાં પાર્ક કરેલી તેની કારમાં બેસી ગયો હતો. અત્યાર સુધી અરબાઝ મર્ચન્ટના પિતા અસલમ મર્ચન્ટ પણ ધીમે ધીમે કાર તરફ ગયા.

NCB ઓફિસ બહાર શું થયુ? બોમ્બે હાઈકોર્ટના આદેશ મુજબ અરબાઝ મર્ચન્ટ સાપ્તાહિક હાજરી માટે NCB ઓફિસ પહોંચ્યા હતા. તેના પિતા અસલમ મર્ચન્ટ બહાર ઉભા હતા. અરબાઝ એનસીબી ઓફિસમાંથી બહાર નીકળે છે, તે ઝડપથી આગળ વધવા લાગે છે પરંતુ તેના પિતા તેને પકડી લે છે અને તેને ફોટો માટે પોઝ આપવા કહે છે પરંતુ NCB ઓફિસમાં પુછપરછ પછીનો ગુસ્સો તેના પિતા પર નાખવા લાગ્યો. હતાશ અને અસ્વસ્થ અરબાઝ તેની હતાશા છુપાવી શકતો નહીં. હળવા વિરોધ પછી, અરબાઝ મર્ચન્ટ તેની હથેળી તેના માથા પર પછાડે છે અને કહે છે, ‘સ્ટોપ ઇટ ડેડ’. આ પછી, અરબાઝના પિતા તેમના પુત્રની અકળામણ પર હસવા લાગે છે.

શું હતો કેસ? ગયા મહિનાની શરૂઆતમાં, અરબાઝ મર્ચન્ટ અને આર્યન ખાન સહિત 14 લોકોની ક્રૂઝ શિપ પર પાર્ટી દરમિયાન દરોડા બાદ ધરપકડ કરવામાં આવી હતી જ્યાં કથિત રીતે ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હતું. આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચાને 24 દિવસ જેલમાં વિતાવ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

બોમ્બે હાઈકોર્ટે આરોપોને રદ કર્યા બોમ્બે હાઈકોર્ટે ગયા અઠવાડિયે જારી કરાયેલ વિગતવાર જામીન આદેશમાં ધરપકડ કરાયેલા લોકો સામેના મોટાભાગના NCBના આરોપોને પણ રદ કર્યા હતા. કોર્ટે અવલોકન કર્યું છે કે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા વચ્ચે ડ્રગ સંબંધિત ગુના કરવા માટે ષડયંત્રના કોઈ પુરાવા નથી.

આ પણ વાંચોઃ Gulab Jamun History : ગુલાબ જાંબુમાં ન તો ‘ગુલાબ’ છે અને ન ‘જાંબુ’, તો પછી શા માટે પડ્યું આ નામ,જાણો આ પાછળની કહાની

આ પણ વાંચોઃ PATAN : કમોસમી માવઠા વચ્ચે ખેડૂતોની ખાતર માટે રઝળપાટ, ખાતર માટે લંબાવવું પડે છે જિલ્લાના મુખ્યમથક સુધી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">