શિવસેનાના નેતાની હત્યા કરનાર આખરે ઝડપાયો, થાણે પોલીસને છ વર્ષ બાદ મળી સફળતા

થાણે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું કે, શિવસેનાના બદલાપુરના શિવસેનાના નેતા કેશવ નારાયણની 4 એપ્રિલ, 2015 ના રોજ અંગત અદાવતમાં આરોપીએ હત્યા કરી હતી.

શિવસેનાના નેતાની હત્યા કરનાર આખરે ઝડપાયો, થાણે પોલીસને છ વર્ષ બાદ મળી સફળતા
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 4:03 PM

Maharashtra : મહારાષ્ટ્રની થાણે સિટી પોલીસે બદલાપુરમાં શિવસેના નેતા કેશવ નારાયણની(Keshav Narayan) હત્યાના સંબંધમાં 2015 થી ફરાર એક આરોપીની ધરપકડ કરી છે. શિવસેનાના એક નેતાની છ વર્ષ પહેલા મહારાષ્ટ્રના થાણેમાં જુની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં થાણે પોલીસને(Thane police)  સફળતા મળી છે.પોલીસે 37 વર્ષીય આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી, પરંતુ એક આરોપી છેલ્લા છ વર્ષથી ફરાર હતો.

જુની અદાવતમાં શિવસેનાના નેતાની હત્યા

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

થાણે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ (Crime Branch Officer) જણાવ્યું હતુ કે, શિવસેનાના બદલાપુર નગરના નાયબ શાખાના વડા કેશવ નારાયણની 4 એપ્રિલ, 2015 ના રોજ જૂની અદાવતમાં આરોપીઓએ હત્યા કરી હતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રફુલ્લ જાધવે આ કેસ અંગે જણાવ્યું કે, આરોપી કોલ્હાપુરમાં હોવાની બાતમી મળ્યા બાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ટીમ ઉંચગાંવ ગામ ગઈ હતી અને સાગર કાંબલેની ધરપકડ કરી હતી. હાલ વધુ તપાસ માટે આરોપીને બદલાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

છ વર્ષ બાદ આરોપી ઝડપાયો

થાણે પોલીસને મળી સફળતા

ઉલ્લેખનીય છે કે, શિવસેનાના નેતા કેશવ નારાયણની (Shiv Sena leader) હત્યા કરનાર કુલ પાંચ આરોપીઓમાંથી પોલીસે ચાર આરોપીને વર્ષ 2015માં જ પકડી પાડ્યા હતા.પરંતુ એક આરોપી છેલ્લા છ વર્ષથી પોલીસની આંખમાં ધુળ ઝોકીને ફરાર હતો. ત્યારે હાલ છ વર્ષ બાદ થાણે પોલીસને આ કેસમાં સફળતા મળી છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Video : આ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ખુલ્લેઆમ પોલ ખુલી ગઈ, ભ્રષ્ટાચારની વાતો કરતા નેતાજીનો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :Maharashtra: નવાબ મલિકે NCB પર પ્રહાર કર્યો, કહ્યું, આ લોકો તમાકુ અને ગાંજા વચ્ચે ભેદ કરી શકતા નથી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">