મુંબઈના માનખુર્દ ઘાટકોપર લિંકરોડ પર ચાલતી કારમાં કિશોરી ઉપર સામૂહિક બળાત્કાર, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
મુંબઈના માનખુર્દ ઘાટકોપર લિંક રોડ પર ચાલતી કારમાં એક કિશોરી ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. માનખુર્દ પોલીસ સ્ટેશને સામૂહિક બળાત્કાર મુદ્દે પોક્સો તેમજ અન્ય કલમ હેઠળ ગુન્હો નોંધીને દુષ્કર્મ ગુજારનાર 3 આરોપીને ઝડપી પાડયા છે. પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓના 17 ઓગસ્ટ સુધી પુછપરછ અને તપાસ માટે રીમાન્ડ મેળવ્યા છે. Web Stories […]
મુંબઈના માનખુર્દ ઘાટકોપર લિંક રોડ પર ચાલતી કારમાં એક કિશોરી ઉપર સામૂહિક બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. માનખુર્દ પોલીસ સ્ટેશને સામૂહિક બળાત્કાર મુદ્દે પોક્સો તેમજ અન્ય કલમ હેઠળ ગુન્હો નોંધીને દુષ્કર્મ ગુજારનાર 3 આરોપીને ઝડપી પાડયા છે. પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓના 17 ઓગસ્ટ સુધી પુછપરછ અને તપાસ માટે રીમાન્ડ મેળવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો