‘જ્યાં હવામાન યોગ્ય છે, ત્યાં ચૂંટણી અત્યારે, જ્યાં વરસાદ  છે, ત્યાં પછી’, મહારાષ્ટ્રમાં નગરપાલિકાઓ અને સ્થાનિક ચૂંટણીઓ પર SCનો આદેશ

'જ્યાં હવામાન યોગ્ય છે, ત્યાં ચૂંટણી અત્યારે, જ્યાં વરસાદ  છે, ત્યાં પછી', મહારાષ્ટ્રમાં નગરપાલિકાઓ અને સ્થાનિક ચૂંટણીઓ પર SCનો આદેશ
Supreme court (File Image)

સુપ્રીમ કોર્ટે (Supreme Court) વિદર્ભ અને મરાઠવાડાની સ્થાનિક સંસ્થાઓને તાત્કાલિક ચૂંટણી કરાવવા માટે કહ્યું છે. મુંબઈ અને કોંકણ જેવા વિસ્તારોમાં જે ભારે વરસાદથી પ્રભાવિત છે, ત્યાં મ્યુનિસિપલ અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ચોમાસા પછી યોજવી જોઈએ.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

May 17, 2022 | 7:41 PM

મહારાષ્ટ્રની નગરપાલિકા સહિત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને (Maharashtra Local Body Elections) લઈને સુપ્રીમ કોર્ટનો (Supreme Court) મહત્વપૂર્ણ આદેશ આવ્યો છે. વરસાદને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ચોમાસા પછી ચૂંટણી કરાવવાની અપીલ પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે જ્યાં વરસાદની વધુ અસર ન હોય ત્યાં ચૂંટણી કરાવવામાં શું વાંધો છે? તેથી, સુપ્રીમ કોર્ટે વિદર્ભ અને મરાઠવાડાની સ્થાનિક સંસ્થાઓને તાત્કાલિક ચૂંટણી કરાવવા માટે કહ્યું છે. મુંબઈ અને કોંકણ જેવા વિસ્તારોમાં જે ભારે વરસાદથી પ્રભાવિત છે, ત્યાં મ્યુનિસિપલ અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ચોમાસા પછી યોજવી જોઈએ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati