Sheena Bora Murder Case: શીના બોરા જીવિત છે કે નહીં ? CBIએ કોર્ટમાં આપ્યો જવાબ, આગામી સુનાવણી 3 માર્ચે થશે

ઈન્દ્રાણી મુખર્જીની 2015માં તેના પતિ પીટર મુખર્જી અને તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના સાથે શીના બોરાની હત્યામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Sheena Bora Murder Case: શીના બોરા જીવિત છે કે નહીં ? CBIએ કોર્ટમાં આપ્યો જવાબ, આગામી સુનાવણી 3 માર્ચે થશે
Sheena Bora Murder Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:43 PM

Sheena Bora Murder Case:  ઈન્દ્રાણી મુખર્જીના (Indrani Mukerjea)દાવા પર કોર્ટે CBIને નોટિસ પાઠવી હતી. આ કેસમાં આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ શીના બોરા (Sheena Bora) જીવિત હોવાના દાવા અંગે તપાસની માંગ કરી હતી. ત્યારે હવે સીબીઆઈએ આ કેસમાં પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કર્યો છે. કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 3 માર્ચે થશે.

તમને જણાવી દઈએ કે,ઈન્દ્રાણી મુખર્જીની 2015માં તેના તત્કાલિન પતિ પીટર મુખર્જી અને તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના સાથે શીના બોરાની હત્યામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી.ભૂતપૂર્વ મીડિયા કારોબારી ઈન્દ્રાણી મુખર્જીએ સ્પેશિયલ કોર્ટમાં હસ્તલિખિત અરજી સબમિટ કરીને દાવો કર્યો હતો કે તેમની પુત્રી શીના બોરા જીવિત છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શું શીના બોરા જીવિત છે ?

મુખર્જીએ તેમના વકીલ સના રઈસ ખાન દ્વારા સબમિટ કરેલી આઠ પાનાની અરજીમાં કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ સીબીઆઈ, પ્રોસિક્યુશનને તેમના દાવાના જવાબમાં એફિડેવિટ દાખલ કરવા નિર્દેશ આપે.ઉપરાંત મુખર્જીએ જાણવાની માંગ કરી હતી કે શું સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ શીના બોરાના દાવાને લઈને કોઈ પગલાં લીધાં છે કે તે જીવિત છે.

આ રીતે શીનાના જીવિત હોવાની માહિતી મળી

અરજી અનુસાર,નવેમ્બર 2021માં એક મહિલાએ ભાયખલા મહિલા જેલની અંદર પોતાની જાતને ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર આશા કોરકે તરીકે રજૂ કરી હતી, જેને ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પણ તેમાં સામેલ હતા. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરકેએ કથિત રીતે મુખર્જીને કહ્યુ હતુ કે જૂન 2021માં તે શ્રીનગરમાં હતી, જ્યાં તે એક યુવતીને મળી જે શીના બોરા જેવી દેખાતી હતી. જ્યારે કોરકેએ યુવતીનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે શું તે શીના બોરા છે, તો યુવતીએ હકારમાં જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: Maharashtra : EDએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલની કરી ધરપકડ, જાણો સમગ્ર વિગત

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">