Sachin Tendulkar: Corona Positive આવેલા તેન્દુલકર થયા હોસ્પિટલમાં ભરતી, લોકોને કોરોના સામે સાવધાની રાખવા કરી અપીલ

Sachin Tendulkar: ભારતનાં પૂર્વ ક્રિકેટર અને લીજેન્ડ સચીન તેન્દુલકરને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ માહિતિ તેમણે ટ્વીટ કરીને આપી હતી. સચિનને ડોક્ટરોએ સલાહ આપી હતી તે બાદ તે હોસ્પિટલમાં ભરતી થયા હતા. તેમમે ટ્વીટમાં આશા વ્યક્ત કરી છે કે તે થોડા દિવસમાં ઘરે પરત ફરી જશે. તેમણે લોકોને કોરોનાથી બચવા માટે સાવધાની વર્તવા માટે […]

| Updated on: Apr 02, 2021 | 12:20 PM

Sachin Tendulkar: ભારતનાં પૂર્વ ક્રિકેટર અને લીજેન્ડ સચીન તેન્દુલકરને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ માહિતિ તેમણે ટ્વીટ કરીને આપી હતી. સચિનને ડોક્ટરોએ સલાહ આપી હતી તે બાદ તે હોસ્પિટલમાં ભરતી થયા હતા. તેમમે ટ્વીટમાં આશા વ્યક્ત કરી છે કે તે થોડા દિવસમાં ઘરે પરત ફરી જશે. તેમણે લોકોને કોરોનાથી બચવા માટે સાવધાની વર્તવા માટે સલાહ આપી હતી.

સચિન તેન્દુલકરે હાલમાં જ રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ભાગ લીધો હતો અને તેમની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લીજેન્ડે વિજય પણ પ્રાપ્ત કર્યો હતો. આ ટૂર્નામેન્ટ બાદ તેન્દુલકર કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ ટૂર્નામેન્ટ પછી યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ અને બદ્રીનાથ પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા.

જણાવવું રહ્યું કે થોડા દિવસ પહેલા જ ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સચિને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, માઈલ્ડ લક્ષણો સાથે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સચિને પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે, મેં પોતાને ઘરમાં જ ક્વોરન્ટીન કર્યો છે અને હું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છું. હું તમામ હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર માનું છું, જેઓ મને અને દેશમાં અન્ય લોકોને સપોર્ટ કરી રહ્યા છે. તમે બધા પણ પોતાનું ધ્યાન રાખજો.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">