મુંબઈ: અભિનેત્રી રેખાનો બંગ્લો થયો સીલ, એક સિક્યુરિટી ગાર્ડ કોરોના પોઝિટીવ

Kunjan Shukal

Kunjan Shukal |

Updated on: Sep 25, 2020 | 1:50 PM

કરણ જોહર, બોની કપૂર અને આમિર ખાનના સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટીવ આવ્યા બાદ હવે અભિનેત્રી રેખાના એક સિક્યુરિટી ગાર્ડને કોરોના થયો છે. ત્યારબાદ બીએમસીએ રેખાના બંગ્લાને સીલ કરી દીધો છે. આ બંગ્લાની બહાર એક નોટિસ લગાવવામાં આવી છે, જેમાં એ વિસ્તારને કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દીધો છે. અભિનેત્રી રેખાનો આ બંગ્લો મુંબઈના બાંદ્રાના બેન્ડસટેન્ડ […]

મુંબઈ: અભિનેત્રી રેખાનો બંગ્લો થયો સીલ, એક સિક્યુરિટી ગાર્ડ કોરોના પોઝિટીવ

કરણ જોહર, બોની કપૂર અને આમિર ખાનના સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટીવ આવ્યા બાદ હવે અભિનેત્રી રેખાના એક સિક્યુરિટી ગાર્ડને કોરોના થયો છે. ત્યારબાદ બીએમસીએ રેખાના બંગ્લાને સીલ કરી દીધો છે. આ બંગ્લાની બહાર એક નોટિસ લગાવવામાં આવી છે, જેમાં એ વિસ્તારને કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દીધો છે. અભિનેત્રી રેખાનો આ બંગ્લો મુંબઈના બાંદ્રાના બેન્ડસટેન્ડ એરિયામાં છે.

rekha bungalow got sealed by bmc staff after security guard found corona positive Mumbai Actress Rekha Bungalow thayo seal Ek security guard corona positive

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રિપોર્ટ મુજબ રેખાના ઘરની બહાર હંમેશા 2 સિક્યુરિટી ગાર્ડ રહેતા હતા. તેમાંથી એક ગાર્ડનો થોડા દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો અને મુંબઈના બીકેસી વિસ્તારની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ત્યારબાદ બીએમસીએ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી રેખા કે તેમના પ્રવક્તા તરફથી આ વિશે કોઈ અધિકૃત નિવેદન આપવામાં આપ્યું નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati