પ્રેગ્રેન્સીમાં પણ સતત કામમાં વ્યસ્ત છે અનુષ્કા શર્મા,આવનારા મહેમાનની રાહ જોઈ રહ્યો છે વિરાટ

બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા દુબઈથી આવ્યા બાદ સતત શુટીંગમાં વ્યસ્ત નજર આવી રહી છે. અનુષ્કા આજકાલ સતત તેના ફેન્સની વચ્ચે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અને તોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પ્રેગ્રેન્સી લૂક શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર મૂકેલા ફોટોમાં અનુષ્કા શર્મા ખૂબ ફીટ લાગી રહી છે. અને તેના ફેન્સ પણ […]

પ્રેગ્રેન્સીમાં પણ સતત કામમાં વ્યસ્ત છે અનુષ્કા શર્મા,આવનારા મહેમાનની રાહ જોઈ રહ્યો છે વિરાટ
Follow Us:
| Updated on: Nov 27, 2020 | 4:41 PM

બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા દુબઈથી આવ્યા બાદ સતત શુટીંગમાં વ્યસ્ત નજર આવી રહી છે. અનુષ્કા આજકાલ સતત તેના ફેન્સની વચ્ચે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અને તોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પ્રેગ્રેન્સી લૂક શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર મૂકેલા ફોટોમાં અનુષ્કા શર્મા ખૂબ ફીટ લાગી રહી છે. અને તેના ફેન્સ પણ તેને કોમેન્ટમાં કહી રહ્યા છે કે “તમે તો થોડુ પણ વજન નથી વધાર્યુ .પ્રેગ્રેન્સીમાં પણ સતત કામમાં વ્યસ્ત છે અનુષ્કા શર્મા , આવનારા મહેમાનની રાહ જોઈ રહ્યો છે વિરાટ

સોશિયલ મીડિયા પર અનુષ્કાના પ્રેગ્રેન્સી લૂકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તેને કહેવામાં આવી રહ્યુ છે કે “અનુષ્કા શર્માને આઠ મહિનાનો ગર્ભ હોય તેવુ નથી લાગી રહ્યુ. પણ એકબાજુ તેના ફેન્સ તેના ચહેરા પર આવેલા ગ્લો અને ખુશીના ખૂબ વખાણ કરી રહ્યા છે.

નવા મહેમાનની રાહ જોતો વિરાટ

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

થોડા સમય પહેલા વિરાટને પૂછવામાં આવ્યુ કે જાન્યુઆરીમાં તેમના ઘરે એક મહેમાન આવવાનો છે તેને લઈને તે કેટલા ખુશ છે., ત્યારે વિરાટે જણાવતા કહ્યુ કે આ સમાચાર સાંભળતા જ મને મારી ખુશી પર કાબૂ ના રહ્યો. આ ખુશીને શબ્દોમાં વ્યક્ત કરવી ઘણી અઘરી છે.

પ્રેગ્રેન્સીમાં પણ સતત કામમાં વ્યસ્ત છે અનુષ્કા શર્મા , આવનારા મહેમાનની રાહ જોઈ રહ્યો છે વિરાટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">