મુંબઈની બત્તી ગુલ, ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ, ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેની લોકલ ટ્રેનની સેવાઓને પણ અસર

મુંબઈમાં વીજપુરવઠો ખોરવાતા માયાનગરીની રફતાર થંભી ગઈ છે. ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ છે. મહત્વનું છે કે ટાટાનો વીજપુરવઠો ફેલ થતા લોકલ ટ્રેનો પણ થંભી ગઈ છે.જેને પગલે મુસાફરો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.બેસ્ટ ઈલેક્ટ્રિસિટી તરફથી નિવેદન કરાયું છે કે ટાટા કડુનામાં ગ્રિડ […]

મુંબઈની બત્તી ગુલ, ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ, ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેની લોકલ ટ્રેનની સેવાઓને પણ અસર
Follow Us:
| Updated on: Oct 12, 2020 | 11:59 AM

મુંબઈમાં વીજપુરવઠો ખોરવાતા માયાનગરીની રફતાર થંભી ગઈ છે. ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ છે. મહત્વનું છે કે ટાટાનો વીજપુરવઠો ફેલ થતા લોકલ ટ્રેનો પણ થંભી ગઈ છે.જેને પગલે મુસાફરો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.બેસ્ટ ઈલેક્ટ્રિસિટી તરફથી નિવેદન કરાયું છે કે ટાટા કડુનામાં ગ્રિડ ફેલ થવાને કારણે વીજળીનો પુરવઠો અટકી ગયો છે. વીજ પુરવઠો ક્યારે મળશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી,જોકે વીજળી ગુલ થવા મામલે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કરી બધુ સારૂ થઈ જશે તેમ જણાવ્યું છે.મહત્વનું છે કે 400 કેવીની લાઈનમાં ખરાબી આવી છે. જેના કારણે MIDC, પાલઘર, દહાનૂ વિસ્તારમાં પણ વીજપુરવઠો ખોરવાઈ ગયો છે..સેન્ટ્રલ રેલવના મુખ્ય અધિકારીનું કહેવું છે કે, વીજળી ગુલ થવાને કારણે ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેના લોકલ ટ્રેનની સેવાઓને પણ અસર થઈ છે

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">