Maharashtraમાં Lockdownથી અકળાયા લોકો, સોશિયલ મીડિયામાં મીમ શેર કરીને વર્ણવી વ્યથા

Maharashtra lockdown: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યની ઉદ્ધવ સરકારે દરરોજ રેકોર્ડ બ્રેક કેસોને રોકવા માટે નિયમો કડક કર્યા છે.

  • Tv9 webdesk41
  • Published On - 23:13 PM, 4 Apr 2021
Maharashtraમાં Lockdownથી અકળાયા લોકો, સોશિયલ મીડિયામાં મીમ શેર કરીને વર્ણવી વ્યથા

Maharashtra lockdown: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યની ઉદ્ધવ સરકારે દરરોજ રેકોર્ડ બ્રેક કેસોને રોકવા માટે નિયમો કડક કર્યા છે. કેબિનેટની બેઠક બાદ રાજ્યમાં વીકએન્ડ અને રાતનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સરકારે સમગ્ર મહારાષ્ટ્રમાં સખત નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. જેમાં સવારે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 

 

સાથે જ સાંજે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તમામ નિયમો સોમવારે રાત્રે 8 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. આ નિર્ણય પછી સોશિયલ મીડિયા પર લોકોને તેમના સંબંધિત પ્રતિક્રિયા મીમ્સ દ્વારા પ્રદર્શિત કરી રહ્યા છે. આ સાથે જ #maharashtralockdown પણ ભારે ટ્રેન્ડ કરી રહ્યું છે.

 

 એક નજર વાયરલ રમૂજી મીમ્સ પર

 

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસોનો ક્રમ યથાવત, નવા 2875 કેસ, 14 દર્દીઓના મૃત્યુ