મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેન નીચે લગાવી છલાંગ, જુઓ CCTV ફૂટેજ

મુંબઈના બોરીવલી સ્ટેશન પર એક મુસાફરે આત્મહત્યા કરવા માટે રેલવે ટ્રેક પર છલાંગ લગાવી હતી. મુસાફર અન્ય વ્યક્તિ સાથે કંઇક વાત કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પ્લેટફોર્મ પર આવતી ટ્રેન જોઇને તે કુદી પડે છે.   Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ પ્રેમાનંદ મહારાજ વૃંદાવન […]

મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેન નીચે લગાવી છલાંગ, જુઓ CCTV ફૂટેજ
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 3:35 PM

મુંબઈના બોરીવલી સ્ટેશન પર એક મુસાફરે આત્મહત્યા કરવા માટે રેલવે ટ્રેક પર છલાંગ લગાવી હતી. મુસાફર અન્ય વ્યક્તિ સાથે કંઇક વાત કરતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પ્લેટફોર્મ પર આવતી ટ્રેન જોઇને તે કુદી પડે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ પણ વાંચો: IND vs NZ : ભારત ભલે વનડે મેચ હાર્યું પણ કપ્તાન કોહલીએ બનાવી દીધો આ રેકોર્ડ

પરંતુ કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે, આ જ રીતે આખી ટ્રેન તેના પરથી પસાર થઈ છતાં તેને સામાન્ય ઇજા થઈ હતી. સામાન્ય ઇજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે તેણે શા માટે છલાંગ લગાવી તેને લઇને હજુ સુધી કોઇ માહિતી નથી મળી પરંતુ રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધી યુવકની પુછપરછ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">