મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 3874 કોરોનાના કેસ નોંંધાયા, મુંબઈમાં 88 પોલીસકર્મીનો રિપોર્ટ પણ પોઝિટિવ

દેશભરમાં કોરોના વાઈરસના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોટાભાગના કેસ દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાતમાંથી સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 3874 કેસ સામે આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,28,205 સુધી પહોંચી ગઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 3874 કોરોનાના કેસ નોંંધાયા, મુંબઈમાં 88 પોલીસકર્મીનો રિપોર્ટ પણ પોઝિટિવ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:08 PM

દેશભરમાં કોરોના વાઈરસના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોટાભાગના કેસ દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાતમાંથી સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 3874 કેસ સામે આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,28,205 સુધી પહોંચી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

policeman died of coronavirus in maharashtra Maharashtra ma corona virus thi policekarmi nu mot rajya ma kul 14,541 case

આ પણ વાંચો :  ચીન બોર્ડર પર નિયમોમાં ફેરફાર, ભારતીય સેનાના જવાનોને હવે મળી આ એક મોટી છૂટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના વાઈરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. મુંબઈમાં શનિવારના દિવસે કોરોના વાઈરસના નવા 1,197 નવા કેસ નોંધાયા હતા. આમ મુંબઈમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 65,265 થઈ ગઈ છે. કોરોના વાઈરસના લીધે મુંબઈમાં કુલ 3,559 લોકોનો જીવ ગયો છે. મુંબઈમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 28,839 છે. કોરોનાના સંક્રમણમાંથી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યાં હોય એવા દર્દીની સંખ્યા 32,867 થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશભરમાં કોરોના વોરિયર્સ પણ કોરોનાનો શિકાર બની રહ્યાં છે. મોટી સંખ્યા પોલીસકર્મીઓ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી સંક્રમિત થઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં કોરોના વાઈરસનો ચેપ 88 પોલીસજવાનને લાગ્યો છે. જેમાં એક પોલીસ જવાનનું મોત છેલ્લાં 24 કલાકમાં થયું છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત થયા હોય એવા કુલ પોલીસ જવાનની સંખ્યા 4048 થઈ ગઈ છે. જેમાંથી 47 પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 2925 પોલીસકર્મી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">