મુંબઇ પોલીસના જવાને લોકોનું જીત્યું દિલ, ભર વરસાદમાં પિતા-પુત્રીના રેસ્ક્યૂનો વીડિયો વાયરલ

રેસ્ક્યૂના વાયરલ થયેલા આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

મુંબઇ પોલીસના જવાને લોકોનું જીત્યું દિલ, ભર વરસાદમાં પિતા-પુત્રીના રેસ્ક્યૂનો વીડિયો વાયરલ
video of father-daughter's rescue in heavy rains goes vira
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:22 PM

મુંબઈ (Mumbai) માં ગઈકાલે વરસેલા ભારે વરસાદ ( Rain) નાં કારણે મુંબઈકરોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતુ. અંધેરી પશ્ચિમ સબવે (Andheri Subway) પાસે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તેમજ વસઈ (Vasai) માં પણ તમામ માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

વસઈના વિરાર વિસ્તારમાં મધ્યરાત્રીથી જ ભારે વરસાદ (Rain) પડ્યો હતો. અંદાજે 4 કલાક બાદ વસઈના વિરારના તમામ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેનાથી જાહેર જન જીવન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું હતું. વહેલી સવારે વરસાદ બંધ પડ્યા બાદ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સમગ્ર મુંબઇમાંથી વિચલીત કરી દે તેવા વીડિયો અને ફોટોઝ સામે આવી રહ્યા છે. તેવામાં હાલમાં મુંબઇના એક પોલીસ કર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

મુંબઇમાં પૂરને કારણે જે સ્થિતી ઉદ્ભવી છે તેને જોતા લોકોને ઘરની બહાર ન નિકળવાની અપિલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે મુંબઇ પોલીસના જવાનો સતત પ્રયત્નો કરી રહ્યા હતા. તેવામાં પાણીમાં ફસાયેલા પિતા અને પુત્રીને રસ્તો પાર કરાવતા પોલીસ જવાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. રસ્તો પાર કરાવતી વખતે આ જવાને દિકરીને ઉંચકી લીધી છે. આ વીડિયો જોયા બાદ લોકો ભાવુક થઇ રહ્યા છે.

મુંબઇ પોલીસે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેયર કરતા લખ્યુ કે, વરસાદમાં વ્યક્તિ ઘાયલ થઇ ગયો હતો અને કાંદિવલીના રસ્તા પર પોતાની દિકરી સાથે ફસાયેલો હતો. પોલીસકર્મી નાયક રાજેન્દ્ર શેગર એજ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા હતા અને તેમની મદદ માટે તેઓ આગળ આવ્યા. રેસ્ક્યૂના વાયરલ થયેલા આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો – પ્રેમિ સાથે મળી કરી હતી પતિની હત્યા, 10 વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચે મહિલાની કરી ધરપકડ, જાણો સમગ્ર કિસ્સો

આ પણ વાંચોGood News : હવે આર્થિક સ્થિતિનું બહાનું કાઢીને બેન્ક એજ્યુકેશન લોન આપવાની ના નહી પાડી શકે

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">